________________
જૈન પર'પરાના ઇતિહાસ-ભાગ ૨જો
મહા૦ ૫૦ સમયસુંદર ગણિવર તેમના સ૦ ૧૬૧૦ કે ૧૬૨૦ માં સાચારમાં શા॰ રૂપશી પારવાડની પત્ની લીલાદેવીથી જન્મ, સ ૧૬૨૮માં દીક્ષા, સ’૦ ૧૬૪૦ના મહા સુદ્ઘિ પના જેસલમેરમાં ગણિપત્ર, સ’૦ ૧૬૪ના ફાગણ સુદ ૨ ના લાહોરમાં ઉપાધ્યાયપદ, સ’૦ ૧૬૭૨ માં મહોપાધ્યાયપદ્ય, અને સ૦ ૧૭૦૩ ચૈત્ર સુ૧િ૩ ના રાજ અમદાવાદમાં સ્વગ ગમન થયાં છે.
૭૭૨
તેમણે સ’૦ ૧૬૮૭ના સંહારક દુકાળમાં જગતની વિચિત્રતા નિહાળી સંવેગભાવ વધારી સ૦ ૧૬૯૧માં ક્રિયાદ્ધાર કરી સવેગિ પણું સ્વીકાર્યું હતું. તેમને ૪૨ શિષ્ય-પ્રશિષ્યાના પરિવાર હતા.
તેમણે સ૦ ૧૬૪૯ શ્રાવણ સુદિ ૧૩ની સાંજે કાશ્મીરમાં સમ્રાટ્ અકબરની સભામાં રાત્રાનો તે સૌણ્યમ્ એ એક જ ચરણના ૮ લાખથી વધુ અર્થા ગોઠવી અષ્ટલક્ષી અર્થી રત્નાવલી’ બનાવ્યા હતા.
તેમણે સંસ્કૃતમાં સારસ્વત ટીકા, લિંગાનુશાસન અવસૂરિ, અષ્ટલક્ષી અ રત્નાવલી, રઘુવંશ-ટીકા, માઘના ત્રીજા સની ટીકા, કલ્પસૂત્રની ટીકા, દશવૈકાલિક સૂત્રની ટીકા, વિશેષ શતક, વિચારશતક, ગાથાસહસ્રી, કથાકાશ, ચરિત્રગ્રંથા, ભક્તામર સ્તોત્ર, પાદપૂર્તિ, ભક્તામરસ્તોત્ર-ટીકા, કલ્યાણમ ંદિરસ્તોત્ર-ટીકા, જયતિહુઅણુ સ્તોત્ર-ટીકા વગેરે.
તથા ગુજરાતી ભાષામાં રામા, ભાસ, ગીત ખેલી, સ્તવન સજ્ઝાય વગેરે મનાવ્યાં છે.
વિચિત્રતા એ છે કે—કેટલીએક સજ્ઝાયા એવી મળે છે કે જેના કર્તા તરીકે મહા॰ સમયસુંદરગણિવર અને બીજા વિદ્વાન્ કિવ મુનિવરોનાં નામ મળે છે. (સમયસુંદર-કૃતિકુસુમાંજલી)
વિ॰ સ૦ ૧૬૮૭ માં ગુજરાતમાં અને મારવાડમાં ભયંકર દુકાળ પડયો હતા. મહેાપાધ્યાયજીએ આ અંગે હિંદીમાં સવૈયા તથા કવિત્ત અનાવ્યાં હતાં તેમજ તેમણે શ્રીવિશેષશતની પ્રશસ્તિમાં આ દુકાળનું સસ્કૃતમાં સ્વરૂપ વર્ણવ્યું છે. તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org