________________
૭૭૩
પૂરવણી, આટલું વધારો શ્રીવિશેષશતકપ્રશસ્તિ –
मुनि-वसु-षोडशवर्षे (१६८७) गुर्जरदेशे च महति दुःकाले। मृतकैरस्थिग्रामे जाते श्रीपत्तने नगरे ॥१॥ भिक्षुकभयात् कपाटे जटिते व्यवहारिभिर्मेशं बहुभिः । पुरुषैर्माने मुक्ते सीदति सति साधुवर्गेऽपि ॥२॥ . जाते च पञ्चरजतैर्धान्यमणेः सकलवस्तुनि महर्थे । .... परदेशगते लोके मुक्त्वा पितृमातृबन्धुजनान् ॥३॥ हाहाकारे जाते मारिकृतानेकलोकसंहारे। केनाप्यदृष्टपूर्वे निशि कोलिकलुण्टिते नगरे ॥४॥ तस्मिन् समये अस्माभिः केनापि हेतुना च तिष्ठद्भिः। श्रीसमयसुन्दरोपाध्यायैलिखिता च प्रतिरेषा ॥
(શ્રીપ્રશસ્તિસંગ્રહ ભા૨, પ્ર૦ નં૦ ૬૯૭) " વિ. સં. ૧૯૮૭ ના દુકાળમાં દિવાન જયમલજી મુણોત તથા નેણુસી મુણાત વગેરે જેનેએ જોધપુરરાજ્ય અને ગુજરાતમાં પ્રજાને મેટી મદદ કરી હતી. (જૂઓ પ્રક. ૩૬, પૃ. ૨૩૨, પ્રક. ૧૬૦) ૮. પ્રક. ૪૦, પૃ. ૪૮, આ ચકેશ્વરસૂરિ
તેમણે આ ચંદ્રપ્રભની દર્શન વિશુદ્ધિ” પર ટીકા બનાવવાની શરૂઆત કરી હતી પણ તે ટીકા અધૂરી રહી છે. (જૈનસત્યપ્રકાશ, વ૦ ૭, પૃ. ૧૫૫) વળી, તેમણે “વર્ધમાન-વિદ્યાસ્તવ” ગાઈ : ૧૨, સાર્ધશતકની પ્રાકૃત વૃત્તિ, શતકબૃહદ્ ભાષ્ય ગ્રં૦ : ૧૪૧૩, પૌષધ વિધિ પ્રકરણ ગાઇ ૯૨, સિદ્ધાંતસારોદ્ધાર, ગા: ૧૧૩, પદાર્થ સ્થાપના સંગ્રહ, ગા: ૧૧૯, ઉપધાનપૌષધપ્રકરણ, સૂમાર્થ સપ્તતિ ગાય : ૭૫, ચરણકરણસપ્તતિ ગાપપ, સભાપંચક ગાટ : ૪૩; સૂક્ષ્માથુંટિપ્પન વગેરે ગ્રંથ બનાવ્યા હતા. ૯. પ્રક. ૪૦, પૃ. ૫૩૧, ભર ભાવપ્રભસૂરિ આ અંચલગચ્છના (૫૫) આ૦ ભાવપ્રભસૂરિ પૂર્ણિમાગચ્છની મુખ્ય ગાદી પાટણના ઢંઢેરવાડામાં હતી તેના ઉલ્લેખો આ પ્રમાણે મળે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org