Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 816
________________ પૂરવણી, આટલું વધારો ગચ્છનાયકાની મના હોવા છતાં સં૦ ૧૩૫૩ ના પહેલા કાર્તિક મહિનામાં સુદિ ૧૪ ને દિવસે ચામાસી પ્રતિક્રમણ કરી પહેલા કાર્તિક સુદિ ૧૫ ને દિવસે ભીલડિયાથી વિહાર કર્યાં. બીજા ગચ્છનાયકા ભીડિયાં જ રહ્યા, જેએ બીજા કાર્તિક સુદિ ૧૫ ને દિવસે વિહાર કરવાના હતા. (જૂએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૩૯, પૂરવણી પૃ૦ ૭૭૦) ત્યારબાદ ભીલિડયામાં એકાએક ઉત્પાત મચ્ચેા. ભીડિયાના વિનાશ થયા. મદશાહ અલ્લાઉદ્દીન ખીલજીની મુસલમાન સેનાએ આવી સ’૦ ૧૩૫૫-૫૬ માં ભીડિયા ભાંગ્યું અને પછી પાટણ પર ચડી જઈ રાજા કણ દેવ વાઘેલાને નસાડયો. સ આચાર્યશ્રીએ ત્યારબાદ ઘણાં શુભ કાર્યો કર્યાં હતાં. તેઓએ ૦ ૧૩૭૩ માં સ્વગમન કર્યું. (જૂએ પ્રક૦ ૪૭) ૧૬. પ્રક૦ ૪૩, પૃ૦ ૭૫૬, (ટિપ્પણી) આ॰ જયસિંહસૂરિ તેમણે વ્યાકરણ બનાવ્યું. તેમના પટ્ટધર આ॰ પ્રસન્નચંદ્રના બીજા પટ્ટધર આ॰ નયનચંદ્રસૂરિએ ‘ કુમારપાલચરિત 'ની પહેલી પ્રતિ લખી હતી તથા ‘ હમ્મીરમહાકાવ્ય ’સ ઃ ૧૪ અને ‘ ૨ભામંજરી નાટિકા ’ની રચના કરી હતી. ७७७ ૧૭. પ્રક૦ ૪૩, પૃ૦ ૭૫૯, આ॰ માણિક્યસાગરસૂરિ— આ સાગરાન'દસૂરિએ સ૦ ૧૯૯૨ ના વૈશાખ સુદ્ધિ ૪ ને શનિવારે પાલીતાણામાં આ૦ માણેકસાગરસૂરિ વગેરે ચાર આચાર્ય અનાવ્યા હતા. આ॰ માણેકસાગરજીએ (૧) આ હેમસાગરસૂરિ (૨) આ૦ ચંદ્રસાગરસૂરિ બનાવ્યા છે. ૧૭. પ્રક૦ ૪૩, પૃ૦ ૭૬૦, સાથી જિનસુ દરીગણિની આ॰ ઉદયચ દ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા અને શેડ પાસવીરના બીજા પુત્ર હરિચંદે દીક્ષા લઈને આ॰ જયદેવસૂરિ નામથી પ્રસિદ્ધિ મેળવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 814 815 816 817 818 819 820