Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 814
________________ પૂરવણી, આટલું વધારો બજ આને એક હાંડા શેત્રુંજી નદીથી પાણી લાવતા હતા. શેઠે મૈાતિશાહ સ૦ ૧૮૯૨ ના ભાદરવા સુદિ ૧ ને દિવસે સ્વર્ગે ગયા. શેઠના પુત્ર શેઠ ખીમચંદ અને શેઠના મિત્રા અમરચંદ હંમત, ફૂલચંદ તથા કસળચંદે મંદિરનું કામ આગળ વધાર્યું અને મદિર પૂર્ણ કર્યું. શેઠાણી દિવાળીબાઈ તથા શેડના પુત્ર ખીમચંદે શ્રી શત્રુંજયને સંઘ કાઢયો. સંઘ સ’૦ ૧૮૯૩ ના પોષ વઢિ ૧ ના દિવસે પાલીતાણા પહોંચ્યા. ત્યાં અમદાવાદથી શેઠ વખતચંદ વગેરે સવા લાખ ત્રિકા આવ્યા હતા. 77 શેઠ ખીમચન્દ્રે સંઘ પાલીતાણા ગયા ત્યારથી અઢાર દિવસ ધી નાકારશી કરી હતી. ઝાંપે ચેાખા મૂકયા હતા. નવકારશીમાં ખા ગામના લોકો અને બધા યાત્રિકેાને જમવાનું હતું. આ ાકારશીમાં એક નેાકારશીના ખર્ચી લગભગ રૂપિયા ૪૦,૦૦૦ લાગતા હતા. આ ઉત્સવમાં ખૂબ શાન્તિ રહી હતી અને પ્રતિષ્ઠા થઈ હતી. આ વખતે એક મારવાડી ડાશીએ નાકારશી કરવાની રજા માગી ત્યારે તેને પૈસા કચાં છે એમ પૂછવાથી એક ગેાદડીમાંથી સાનામહારા કાઢી બતાવી હતી અને એક નાકારશીના આદેશ લીધા હતા. ત્યારબાદ શેઠ મેાતિશાહનાં પત્ની શેઠાણી દિવાળીઆઈ મુંબઈમાં સ્વગે ગયાં. ૧૧. પ્ર૦ ૪૦, પૃ૦ ૫૪૩, આ દેવરત્નસૂરિ— જયાનંદસૂરિ : (૩) આ૦ દેવરત્નસૂરિ તે આગમિકગચ્છના આ ના દીક્ષાશિષ્ય અને વિદ્યાશિષ્ય હતા તે તેમની પાટે આવ્યા હતા. તે વિદ્વાન્ હતા. નિરુક્તશાસ્ત્રના મોટા અભ્યાસી હતા. તેમણે નમા લાએ સવ્વસાહૂણં ’ના સવ્વ શબ્દ ઉપર પ્રાકૃત ગાથાઃ ૪૮ નું વિશ્વરણ કરી ઘણા અર્થો કર્યા હતા તેમજ ર ગજસિંહકુમારરાસ અમનાબ્યા હતા. આ આચાર્ય અને આ॰ વિવેકરત્નસૂરિ સુધીના આચાર્યો ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818 819 820