________________
1992
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨
૨. પુરવણી
સમજૂતી ૧. આ ગ્રંથનાં વિવિધ લખાણોમાં જે જે ગ્રંથને આધાર લીધે
છે તે તે ગ્રંથોનાં નામ ગોળ () અને ચોખંડા [ ] બ્રેકેટમાં આપ્યાં છે. વાચકોને વિશેષ જાણવા ઇચ્છા થાય તે તે તે આધારે વાંચી લેવા. આ ગ્રંથમાં પ્રકઅને પૃ૦ આપ્યાં છે. તે આ ઇતિહાસના
ભાગ ૧ થી ૪નાં પ્રકરણ અને પાનાં સમજવાં. ૩. આ ગ્રંથમાં મુદ્રણદોષથી કને, માત્રા, હસ્વ, દીર્ઘ, અનુસ્વાર,
વિસર્ગ, અક્ષર કે આંક ઊડી ગયા હોય ત્યાં વાંચકેએ સુધારીને વાંચવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org