________________
૧. પૂરવણી
આટલું વધારજે નીચે લખેલા પ્રકરણના પૃષ્ઠોમાં તે તે આચાર્યો વગેરેના પરિચયમાં નીચે મુજબ સુધારે વધારે સમજ ૧. પ્રક. ૩૫, પૃ. ૩૩૮, આઠ રાજશેખરસૂરિ–
મલધારગચ્છના આ રાજશેખરસૂરિના શિષ્ય પં. સુધાકલશ ગણિએ સં૦ ૧૩૮૦ (ઈ.સ. ૧૩૨૪)માં “સંગીતે પનિષદુ” સં. ૧૪૦૬ (ઈ. સ. ૧૩૫૦)માં “સંગીતે પનિષસ્સાર” અ૬, તથા
એકાક્ષરનામમાલા”ની રચના કરી હતી. ૨. પ્રક. ૩૬, પૃ. ૨૩૯ મીડિયા તીર્થ - સં. ૧૩૩૪ માં ચાતુર્માસમાં બે કાર્તિક માસ હતા. જેમાસામાં છેલ્લા ચોથા મહિનાની વૃદ્ધિ હતી. સં. ૧૩૩૪ માં કાર્તિક બે હતા. પિષ મહિનાને ક્ષય હતું અને ચિત્ર કે ફાગણ મહિના બે હતા. આ સમયે ભીલડિયા આબાદ હતું. ખરતરગચ્છના આ જિનપ્રધસૂરિએ સં. ૧૩૩૪માં અહીં જિનપ્રાસાદમાં શ્રીગૌતમસ્વામીની પ્રતિમા પધરાવી હતી. ત્યારબાદ સં. ૧૩૫૩ માં પણ બે કાર્તિક હતા. પિષને ક્ષય હતું અને બે ચૈત્ર કે ફાગણ હતા. સં. ૧૩૫ર માં અહીં ૧૨ જૈનાચાર્યો ચોમાસુ રહ્યા હતા. ચોમાસુ બીજી કાર્તિક પૂર્ણિમા એ પૂરું થાય, પરંતુ તપાગચ્છના (નં. ૪૭) આ૦ સોમપ્રભસૂરિએ (સં. ૧૩૩ર થી ૧૩૭૩) આકાશદર્શનથી જાણ્યું કે, નજીકના દિવસે માં મેલડિયાને વિનાશ થવાને છે, આથી તેમણે અપવાદને આશ્રયી પહેલી કાર્તિક પૂર્ણિમાએ માસું પૂરું કર્યું અને તરત જ ત્યાંથી વિહાર કર્યો. બીજા સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી નીકળી ગયાં અને જૈન ભીલડિયાથી ઉચાળા ભરી ગયા. તેઓએ એક સ્થાને જઈને નિવાસ કર્યો. એ સ્થળે રાધનપુર શહેર વસ્યું. પછી તે ભીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org