Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 806
________________ ૭૬૭ તાલીશમું ] આ સમપ્રભસૂરિ, આ૦ મણિરતનસૂરિ રહેતા હતા. તે બધા ધનાઢય હતા અને ત્યાં ધમધોકાર વેપાર કરતા હતા. કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિ અને ગૂર્જરેશ્વર કુમારપાલના પ્રભાવનું એ ફળ હતું. (-જામે ઉલ ફારસી ઇતિહાસ, વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે, પૃ. ૧૧૦, ૧૧૧, પ્રક. ૩૫, પૃ. ૧૩૭, ૧૩૮; પ્રક. ૪૪, શાહબુદ્દીન ઘોરી) — ——–અંતિમ મંગલ––– अर्हन्तोऽर्हपदास्त्रिलोकमहिताः सिद्धाश्च सिद्धात्मनः ___ आचार्याः समतागुणैकसदनं वागीश्वरा वाचकाः । सर्वे साध्यरतास्त्रिरत्नखचिता लोकेऽनघाः साधवः पूज्या वः परमेष्ठिनोऽनवरतं तन्वन्तु शं मङ्गलम् ।। - - - 1 જ છે. ભાગ બીજો છે સંપૂર્ણ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820