Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 799
________________ શ્રાવણ સુદાપાલક અજિત ચીસિત્તરી-ભાગ ૭૬૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ હતા. સં. ૧૨૬૦, સં. ૧૨૮૬. (પ્રક. ૩૮, પૃ. ૩૦૬, ૩૦૭) - પાર્થનાગ ગણિ–વિદ્યાધરગચ્છના હતા. સં. ૧૨૮૮. (પ્રક. ૩૫, પૃ૦ પ૦) સાધ્વી સંધ (૧) મલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની- શ્રીહર્ષપુરીયગચ્છમાં માલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી ગણિનીએ સં. ૧૨૫૮ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં (જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૩૭) " (૨) સાધ્વી જિનસુંદર ગણિની—વિધિપક્ષના શ્રાવક શેઠ શુભંકર પરવાડની પરંપરામાં અનુક્રમે સેવાક, યશેધન, બાહૂ, દાહડ, લાક, ચાંદાક અને પૂર્ણ દેવ થયા, તેમાં શેઠ ચરોધનને પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી, જેઓ આ૦ મલયપ્રભસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સેલાકના ભાઈએ દીક્ષા લીધી, જે આ મદનપ્રભસૂરિની પાટે આ૦:ઉદયચંદ્રસૂરિનામથી ખ્યાતિ પામ્યા અને રિક્ષા લઈને આવે જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી. ચાંદાની પુત્રી નાછલીએ દીક્ષા લીધી, જેનું નામ સાથ્વી જિનસુંદરી ગણિની હતું. પૂર્ણદેવના પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધી, તેમાં પુત્રનું નામ ૫૦ ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી ચંદનબાલા રાખ્યું હતું. એકંદરે આ કુટુંબે ઘણું સાધુ-સાધ્વીઓ આપ્યાં. (જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭, ૩૮૭, ૩૮૮) આ જ વંશના શેઠ પાસવીરના પુત્ર આ૦ જયદેવસૂરિ થયા હતા. સાધ્વી જિનસુંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત હતાં. આ દેવનાગે સં. ૧૨૮૮ માં તેમને માટે મુનિ શીલભદ્ર પાસે પં. ગોવિંદ ગણીના “કર્મસ્તવ” ઉપર ટીકા લખાવી હતી. આ૦ જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૩ ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા(સં. ૧૨૪ થી સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820