________________
ત્રેત્તાલીશમું ]
આ સામપ્રભસૂર, આ મણિરત્નસૂરિ
૭૬૩
એચિતા ઘા કરી શેઠને મારી નાખ્યા અને ઝાલાએ તે કેળીને મારી નાખ્યા. શેઠ મરીને વ્યંતર થયેા.
એ શેઠના ઘરમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા હતી. વ્યંતર શેઠ તેના અધિષ્ઠાયક બન્યા. એ પ્રતિમા ‘ગાડીચા પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિ પામી હતી. અધિષ્ઠાયક દેવે સેઢાજીને સહાય કરી સુખી કર્યાં. સાઢાજીએ ગાડી પાર્શ્વનાથને પેાતાના ઘેર લાવીને પધરાવ્યા. તેમની પૂજાથી તે અત્યંત સુખી થયા. (પ્રક૦ ૪૨, પૃ૦ ૭૬૮) તે ઝીંઝુવાડાના રાજા અન્યા અને ગુજરાતના મહામડલેશ્વર થયા. તેના ભાઈ માંગુજીએ પણ આ પ્રતિમા તથા અધિષ્ઠાયકના પ્રતાપે ફૂલાકુંવરીનુ ભૂત ભગાડયું' હતું. માંડલેશ્વર સાઢાને દુનશલ્ય નામે પુત્ર થયા. તે રાજા ભીમદેવ (સ૦ ૧૨૯૮), ત્રિભુવનદેવ(સ૦ ૧૩૦૦) તથા વિસલદેવ(સ૦ ૧૩૧૮)ને મહામડલેશ્વર હતા. તે ચતુર્દશી શાખાના આદેવેન્દ્રસૂરિ (સ૦ ૧૨૯૬, ૧૩૨૧) તથા મહાન્ જ્યાતિષી આ॰ હેમપ્રભ(સ૦ ૧૩૦૫)ને પાતાના ગુરુ તરીકે માનતા હતા. (જૂઆ પ્રક૦ ૪૦, ચતુર્દશીશાખા પૃ॰ ૫૪૭)
તેના શરીરમાં ધીરે ધીરે કાઢ-રાગ ફૂટી નીકળ્યેા. તેણે તે રોગ શાંત કરવાને ઘણા ઉપચાર કર્યાં પણ તે બધા નિષ્ફળ ગયા. તેણે તે માટે ઝીંઝુવાડાના સૂર્યનારાયણની આરાધના કરી. એટલે સૂર્યદેવે એક રાતે સ્વપ્નમાં જણાવ્યું કે, ‘તારા રાગ દુઃસાધ્ય છે. તે અહીં મટવાના નથી, શખેશ્વર તીર્થમાં જા, ત્યાં ભ॰ પાર્શ્વ નાથની સેવાથી તારા રાગ શમી જશે.'
આ॰ હેમપ્રભસૂરિએ પણ તેને શખેશ્વરજી જવાને વધુ ઉત્સાહિત કર્યાં. આથી તે પરિવાર સાથે શખેશ્વર તીમાં આવી વસ્યા અને પ્રભુની પૂજાસેવા-ભક્તિ કરવા લાગ્યા. પૂર્ણિમાગચ્છના આ॰ પરમદેવ (સ’૦ ૧૩૦૨), જેએ મહાન્ તપસ્વી હતા તે શ ંખેશ્વરજીમાં પધાર્યા. તેમણે શંખેશ્વર પાર્શ્વનાથનું આરાધન કર્યું. રાજાને પૂજાના આમ્નાય આપ્યા. એથી રાજાના કાઢ-રાગ શમી ગયા. રાજાએ પણ આચાર્યશ્રીના ઉપદેશથી શખેશ્વર પાર્શ્વનાથના દેરાસરના મેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org