________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
આ જીવનચંદ્ર—તેએ આ૰ ધનેશ્વરસૂરિની પરપરાના ચિત્રવાલગચ્છના આચાર્ય હતા. તેમના શિષ્ય ૫૦ દેવભદ્ર ગણીએ આ૦ જગચ્ચંદ્રસૂરિની નિશ્રામાં સ’૦ ૧૨૮૫માં ક્રિયાન્દ્રાર કર્યાં હતા. તેઆ જગચ્ચ'દ્રસૂરિએ તેમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. (જૂએ પ્રક૦ ૪૪)
આ ગુણભદ્રસૂરિ—નિવ્રુતિકુલના જાલ્યોદ્ધારગચ્છમાં આ ગુણભદ્રસૂરિ થયા હતા. માંડલના જાલ્યે દ્વારગચ્છના પાલ્હેણ મેઢે તેમના રૂપદેશથી સ૦ ૧૨૨૬ના ખીજા શ્રાવણ સુદિ ૩ ને સામવારે ગૂજરેશ્વર કુમારપાલના મંત્રી વાધ્યનના સમયે પાલાઉદ્ર ગામમાં ‘નદીસૂત્ર’ની દુર્ગા વ્યાખ્યા લખી. (–જૈનપુસ્તકપ્રશસ્તિ, ન॰ ૯૦) આ પ્રશસ્તિમાં જાણ્યાદ્વારગચ્છને નિવ્રુતિકુલના શાખાગચ્છ બતાવ્યા છે, જ્યારે આ દેવસૂરિ જાલ્યાહારગચ્છ તથા કાશહદગચ્છને વિદ્યાધરકુલના પેટાગચ્છ હાવાનું લખે છે. (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૫૩) આ વીર, આ॰ જયસિંહ—તે ચંદ્રગચ્છના અને ભરુચના મદિરના ચૈત્યવાસી આચાર્ય હતા. આ॰ જયસિંહે સ’૦ ૧૨૮૫ લગભગમાં ‘ હમ્મીરમદમનનાટકની રચના કરેલી છે. તેમાં મત્રી વસ્તુપાલે બાદશાહ અતમશ ઉપર વિજય મેળવ્યા તેનું વર્ણન કર્યું છે. આ નાટક ખંભાતમાં ભીમેશ્વર મહાદેવના યાત્રાત્સવપ્રસ ગે ભજવાયું હતું.
ચંદ્રગચ્છના આ૦ જયસિંહે સ૦ ૧૨૮૦માં ખંભાતની વીરવસહિકામાં સરસ્વતી દેવીની પ્રતિમા સ્થાપન કરી હતી.
આ જયસિ’હુ—તે કૃષ્ણષિંગચ્છના આચાર્ય હતા. તેમણે સ’૦ ૧૩૦૧ માં મારવાડમાં મંત્રથી જળ ઉપજાવીને સ ંઘને જિવાડયો હતા. (–આ૦ જયસિ ંહસૂરિષ્કૃત ‘કુમારપાલચરિત-પ્રશસ્તિ)
૭૫૬
૧. કૃષ્ણવિંગચ્છના આ૦ જયંસ હરિ (સં૦ ૧૩૦૧)ની પાટે આ૦ મહેન્દ્રસૂરિ થયા. તેઓ નિભિ હતા.
બાદશાહ મહમ્મદ તેમને બહુ માનતા હતેા. તેમના શિષ્ય આ॰ જય્સિદ્ધસૂરિએ સારંગ પડિતને વાદમાં હરાવ્યેા. સં. ૧૪૨૨માં કુમારપાલચરિત્ર ગ્રં : ૬૩૦૭બનાવ્યું. ભાસનના ન્યાયસારની ન્યાયતાત્પય’ ટીકા, વ્યાકરણ બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org