________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રો
[ પ્રકરણ
ન્યુદયમહાકાવ્ય’ નામે રચ્યા છે, તેમાં સ : ૧૪ માના શ્લોક : ૭૫ થી ૮૨ માં ત્રિવર્ગ (‘ કે ’ થી ‘ણુ’ અક્ષર) રહિત અને શ્લા૦ ૧૦૫ થી ૧૦૯ માં પંચવર્ગ (‘ક’ થી ‘મ’ અક્ષરા) પરિહારવાળી રચના કરી છે. આચાર્યશ્રીએ ‘સ્મિન્નસારે સંસારે' એ શ્લેાકના ઉત્તરાર્ધથી મહામાત્ય વસ્તુપાલને ભક્ત બનાવ્યા હતા.
:
૭૫૪
આ આચાર્યની મૂર્તિ પાટણમાં ટાંડિયાવાડાના મંદિરમાં વિરાજમાન છે, જેની પ્રતિષ્ઠા સ૦ ૧૩૪૯ ના ચૈત્ર વ૬િ ને શનિવારે ૫૦ મહેન્દ્રશિષ્ય મદનચદ્રે કરી હતી.
(–જૈનલેખસ`ગ્રહ, ભા૦ ૨, લેખાંક : પર૩) આ સિદ્ધસૂરિ, આ॰ કક્કસૂરિ, આ॰ દેવગુપ્તસૂરિ તે ઉષકેશગચ્છના આચાર્યો હતા.
આ સિદ્ધસૂરિએ સ૦ ૧૨૫૫ માં સિદ્ધચક્રના ચાંદીના પ્રાચીન પટ્ટના ઉદ્ધાર કર્યો. સ૦ ૧૨૭૪ માં આ૦ જિનભદ્રગણી શ્રમાશ્રમણકૃત ‘ક્ષેત્રસમાસ'ની વૃત્તિ રચી છે. તેમના ગુરુબંધુ ૫′૦ વીરદેવે એશિયા તીને શાહબુદ્દીન ઘારીના હુમલાથી બચાવ્યું હતું.
આ૦ કક્કસૂરિએ સ૦ ૧૨૭૪માં પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. (જૂએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૪૬) માનવરક્ષા
આ દેવગુપ્તે પેાતાના શિષ્યાને મહાવિદ્વાન બનાવી પ્રભાવક બનાવ્યા હતા. તેમના શિષ્ય ૫૦ હરિશ્ર્ચંદ્રે કચ્છના રાવને ઉપદેશ આપી કચ્છમાં “ કન્યાને દૂધપીતી” કરવાની હિંસક પ્રથાને સથા બંધ કરાવી હતી. (-વિશેષ માટે જૂએ પ્રક૦ ૬, પૃ૦ ૩૦, ૩૧) ઉપા॰ પદ્મપ્રભ (સ૦ ૧૨૭૭)——
25
તે ગુજશ્વર સિદ્ધરાજ જયસિંહના પિતરાઈ ભત્રીજા હતા. તેમણે ઉપકેશગચ્છના ઉપા૦ જંબૂનાગની પર પરામાં દીક્ષા લીધી હતી. ગૂજ રેશ્વર કુમારપાલના રાજકાળમાં સિંધમાં સામરેડી ગામમાં ઉપદેશ આપીને જૈન દેરાસર બંધાવ્યું હતું. તેમણે ત્રિપુરા (સરસ્વતી) દેવીને પ્રસન્ન કરી વસિદ્ધિ મેળવી હતી. રાજા ભીમદેવ બી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org