Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 791
________________ ૭૫૨ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ ના મહામાત્ય દેવપાલના પુત્ર ધનપાલ માટે “વિવેકવિલાસ” ગ્રંથ ર. સંસ્કૃતમાં “અજિતશાંતિસ્તવન” (લો૧૫) રચ્યું અને ઘણું નવા વંશને જૈન બનાવી, વાયડગચ્છમાં દાખલ કર્યા. તેઓ સં. ૧૨૮૭ માં મંત્રી વસ્તુપાલે કાઢેલા શત્રુંજય તીર્થના યાત્રા સંઘમાં સાથે હતા. એ સમયે તેમણે જ મંત્રીને ઉપદેશ આપ્યો હતો કે, “સંઘમાં રહેલ પાસસ્થા વગેરેને પણ આહાર વગેરેનું દાન આપવું તે વ્યવહારશુદ્ધિ છે.” પાસસ્થાઓ છે તે જ નિ નિથ તરીકે ઓળખાય છે વગેરે. (સુકૃતસંકીર્તન, પ્રબંધકોશ પ્રક. ૩૪, પૃ. ૫૪૬ થી પ૫૬) વાયડગચ્છના શ્રાવક વાહડે એક પથ્થરનું ત્રિગડું બનાવ્યું હતું, જે આજે ભેય તીર્થ પાસે સૂરજ ગામના ભ૦ શીતલનાથના દેરાસરમાં વિદ્યમાન છે. તેની ઉપર સુંદર અક્ષરોમાં સં. ૧૨૯૭ને લેખ છે. (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૬૮૦) આ અમરચંદ્ર–તેમની પાટે આ૦ અમરચંદ્રસૂરિ થયા હતા. આ૦ જિનદત્તના ભક્ત અને કવિરાજ અરિસિંહના તેઓ પ્રીતિપાત્ર વિદ્યાર્થી હતા. કવિરાજે તેમને સિદ્ધસારસ્વત મંત્ર આપ્યો. તેની તેમણે વાયડગચ્છના કઠારી પદ્મ શ્રેષ્ઠીના ઘરમાં ૨૧ આયંબિલ કરીને વિધિપૂર્વક સાધના કરી હતી. તેથી સરસ્વતીએ પ્રસન્ન થઈ તેને પિતાના કમંડલનું પાણી પાયું અને સિદ્ધ કવિ તથા રાજપૂજિત થવાને આશીર્વાદ આપે. આ૦ અમરચંદ્ર “બાલભારત” (સર્ગઃ ૧૧, ૦ ૬)માં પ્રભા તના વર્ણનને એક કલેક ર છે કે –“વલેણું કરતી સ્ત્રીની ૧. કચ્છી ભાષામાં આ આશયની કહેવત મળે છે કે – પડ્યો પટો કુરતા, પટયો કે પણ છે ? માં પટવો ન વેત, બીયા સારા એવાજે કય? તમે આને મારે રે, મારે પિટ કહે છે એમ પિટ પિટો કહે છે તે પિટવાનું પણ કલ્યાણ હે, કેમકે મૂપિયા ન હોય તો બીજાઓ સારા કયી રીતે કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820