Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 796
________________ (૭૫૭ બેતાલીશમું ] આ૦ સેમપ્રમસરિ, આ૦ મણિરત્નસૂરિ ૭૫૭ આ વિજયસિંહ–તેઓ ભાવાચાર્યગચ્છના ચૈત્યવાસી આચાર્ય હતા. સં. ૧૨૩૭. - આ વિજયસિંહ–તેઓ ખપુટાચાર્યગચ્છ (હુંબડગચ્છ)ના ચિત્યવાસી આચાર્ય હતા. સં. ૧૨૪૬. આ૦ માણેકચંદ્ર—તેઓ રાજગચ્છના વિદ્વાન આચાર્ય હતા. તેઓ ટેકીલા હતા, સં. ૧૨૪૬-૧૨૭૬. (પ્રક. ૩૫, પૃ. ૩૭) માણિક્ય નામના સૂરિવરે આ નામના અનેક આચાર્યો થયા હતા – (૧) રાજગચ્છના આ૦ સાગરચંદ્રસૂરિના ગુરુભ્રાતા તેમજ પટ્ટધર જેમણે સં૦ ૧૨૬૬ માં “કાવ્યપ્રકાશ-સંકેતટીક” વગેરે રચ્યાં છે. (પ્રક. ૩૫, પૃ. ૩૭) (૨) કડ્ડલીગછના આ૦ શ્રીપ્રભ પટ્ટધર નામે માણિક્યપ્રભસૂરિ થયા. (પ્રક. ૪૦, પૃ. ૫૫૦) (૩) જેમણે સં. ૧૩૨૮ માં “શકુનસાદ્ધાર” નામે ગ્રંથ રચ્યો છે તે આ માણિજ્યસૂરિ (૪) વડગ૭ના આ૦ વાદિદેવસૂરિની પરંપરામાં ઘણું આચાર્ય માણિજ્યસૂરિ થયા, જેમનાં બીજાં નામ આ૦ માનદેવ તથા આ૦ માણભદ્ર પણ મળે છે. . (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૫૭૬, ૫૮૦,૫૮૫, ૫૮૭,૫૮૮, ૫૮૯) (૫) અચલગચ્છની ૫૧ મી પાટે થયેલા આ મેરૂતુંગસૂરિના શિષ્ય આ માણિક્યસુંદરસૂરિનામે થયા, જેમણે “ગુણવર્માચરિત્ર,શ્રીધરચરિત્ર', પજ્ઞ ટીકા સાથે, “ધર્મદત્તકથા, અજાપુત્રચરિત્ર, શકરાજકથા, કૃષ્ણવિંગચ્છના આ જયસિંહસૂરિએ સં. ૧૪૫૩ માં માંડવગઢના સુલતાન મહમ્મદ ખિલજીના મહામાત્ય અને રણથંભારના દંડનાયક (શાસક) ધનરાજ પરવાડની વિનતિથી “ધનરાજ પ્રબોધમાલા ' રચી હતી. (જૂઓ પ્રક. ૪૫; કૃષ્ણપિંગ માટે જૂઓ પ્રક. ૩૨, પૃ૦ ૫૧૮ થી પર૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820