________________
(૭૫૭
બેતાલીશમું ] આ૦ સેમપ્રમસરિ, આ૦ મણિરત્નસૂરિ ૭૫૭
આ વિજયસિંહ–તેઓ ભાવાચાર્યગચ્છના ચૈત્યવાસી આચાર્ય હતા. સં. ૧૨૩૭. - આ વિજયસિંહ–તેઓ ખપુટાચાર્યગચ્છ (હુંબડગચ્છ)ના ચિત્યવાસી આચાર્ય હતા. સં. ૧૨૪૬.
આ૦ માણેકચંદ્ર—તેઓ રાજગચ્છના વિદ્વાન આચાર્ય હતા. તેઓ ટેકીલા હતા, સં. ૧૨૪૬-૧૨૭૬. (પ્રક. ૩૫, પૃ. ૩૭)
માણિક્ય નામના સૂરિવરે
આ નામના અનેક આચાર્યો થયા હતા –
(૧) રાજગચ્છના આ૦ સાગરચંદ્રસૂરિના ગુરુભ્રાતા તેમજ પટ્ટધર જેમણે સં૦ ૧૨૬૬ માં “કાવ્યપ્રકાશ-સંકેતટીક” વગેરે રચ્યાં છે.
(પ્રક. ૩૫, પૃ. ૩૭) (૨) કડ્ડલીગછના આ૦ શ્રીપ્રભ પટ્ટધર નામે માણિક્યપ્રભસૂરિ થયા.
(પ્રક. ૪૦, પૃ. ૫૫૦) (૩) જેમણે સં. ૧૩૨૮ માં “શકુનસાદ્ધાર” નામે ગ્રંથ રચ્યો છે તે આ માણિજ્યસૂરિ
(૪) વડગ૭ના આ૦ વાદિદેવસૂરિની પરંપરામાં ઘણું આચાર્ય માણિજ્યસૂરિ થયા, જેમનાં બીજાં નામ આ૦ માનદેવ તથા આ૦ માણભદ્ર પણ મળે છે. . (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૫૭૬, ૫૮૦,૫૮૫, ૫૮૭,૫૮૮, ૫૮૯)
(૫) અચલગચ્છની ૫૧ મી પાટે થયેલા આ મેરૂતુંગસૂરિના શિષ્ય આ માણિક્યસુંદરસૂરિનામે થયા, જેમણે “ગુણવર્માચરિત્ર,શ્રીધરચરિત્ર', પજ્ઞ ટીકા સાથે, “ધર્મદત્તકથા, અજાપુત્રચરિત્ર, શકરાજકથા,
કૃષ્ણવિંગચ્છના આ જયસિંહસૂરિએ સં. ૧૪૫૩ માં માંડવગઢના સુલતાન મહમ્મદ ખિલજીના મહામાત્ય અને રણથંભારના દંડનાયક (શાસક) ધનરાજ પરવાડની વિનતિથી “ધનરાજ પ્રબોધમાલા ' રચી હતી.
(જૂઓ પ્રક. ૪૫; કૃષ્ણપિંગ માટે જૂઓ પ્રક. ૩૨, પૃ૦ ૫૧૮ થી પર૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org