Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 788
________________ ૭૪૯ બેતાલીશમું ] આ સમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ ૭૪૯ “ कल्याणसारसवितानहरेक्षमोहकान्तारवारणसमानजयाद्यदेव । धर्मार्थकामदमहोदयवीरधीरसोमप्रभावपरमागमसिद्धसूरेः ॥" આ કાવ્યમાં ૧, ૨, ૩ અક્ષરેને દુગ્ધદ, ૪, ૫, ૬ અક્ષરેને શંખ, ૭, ૮, ૯ અક્ષરનું શુભવૃત્ત, ૧૦, ૧૧, ૧૨ અક્ષરેને શુભ્ર છંદ, ૧૩, ૧૪ અક્ષરને સ્ત્રીઈદ અને ૧ થી ૧૪ અક્ષરોને વસંતતિલકાછંદ પણ બતાવેલ છે. - આચાર્યશ્રીએ આ લેકની પજ્ઞ વૃત્તિ રચી છે, તેમાં પ્રથમ સે નામે આપીને તેમાં તે નામે સાથે સે અર્થો ઘટાવ્યા છે. તે નામે નીચે પ્રમાણે છે – (૧૧) આ હેમવિમલસૂરિશિષ્ય પં. હર્ષકુલની નમો અરિહૂંતા ન ૧૧૦ અર્થ, સં. ૧૫૮૦. (૧૨) શ્રીમાનસાગરનું યોગશાસ્ત્ર, પ્રલ ૨, ૨૦ ૧૦માનું શનાર્થીવિવરણ. (૧૩) આ સેમવિમલસૂરિનું શતાથવિવરણ. (૧૪) આગમિકગચ્છના આ દેવરત્નસૂરિનું “નમો સ્ત્રોસવ્વસાહૂળ” એ પદમાંના “સત્ર’ શબ્દનું ૩૯ અર્થનું વિવરણ, સં. ૧૫૭૧. (૧૫) આ જયસુંદરનું યેગશાસ્ત્ર, પ્ર. ૨, ૦પમાનું શતાથી વિવરણ. (૧૬) શ્રીઉદયધર્મનું “ઉપદેશમાલા'ની ૫૧મી ગાથાનું શતાથી વિવરણ, સં. ૧૬૦૫. (૧૭–૧૮) આ૦ વિજયદાનસુરિ શિષ્યનું શ્રીનામિનન્દ્રનગરેપુo સપ્તાથકાવ્ય અને બીજું કીવર્ધમાનનિત વડથ કાવ્ય, સં. ૧૬ ૧૯. (૧૯) મહેર કલ્યાણવિજય ગણિના શિષ્ય ઉપ૦ લાભવિજય ગથિનું ‘યોગ શાસ્ત્રના લેક: ૧નું પંચશતાથવિવરણ, સં. ૧૬ ૩૯. (૨૦) મહા સમયસુંદર ગણિનું “રાનાનો તે સૌણ્યમ્' એ એક ચરણનું અષ્ટલક્ષાથી વિવરણ, સં. ૧૬૫૨, લાહોર. (૨૧) મહે. વિનયવિજય ગણિએ “વારિ મ ર વોચ' ગાથાના વીશ અર્થે કર્યા છે. (૨૨) મહેમેઘવિજયગણિકૃત “સતસંધાનમહાકાવ્ય' ગ્રંથ સં. ૧૭૬ ૦. તેમણે “પંચતીર્થી સ્તુતિ' ઉપર પણ પચાથવૃત્તિ પણ રચી છે. (૨૩) ગુરુદેવ શ્રીચારિત્રવિજયજીનું “સિદ્ધાર્થ ” ચતુરથીસ્તુતિ. (પ્રકટ ૭૬) (૨૪) દયાશ્રય કાવ્ય (વગેરે માટે જુઓ પ્રક. ૪૧, પૃ૦ ૬૩૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820