________________
ખેતાલીશમું
આ વિજયસિ’હરિ
૭૧૫
વિજય તેમજ મુનિ મેઘવિજયને પન્યાસપદવી આપી. શેઠ કુંવરજીએ ભ॰ ધનાથની પ્રતિમાના રત્નતિલક પ્રાસાદમાં પ્રવેશ કરાવ્યેા. આ વિજયસેનસૂરિ ખ'ભાત પધાર્યા ત્યારે ત્યાં શેઠ શ્રીમલ્લે અડ્ડાઈમહાત્સવ કર્યાં, તેમાં આ૦ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૬ ના વૈશાખ સુ૪િ ને સોમવારે પ૦ વિદ્યાવિજયને આચાય અનાવી શ્રીવિજયદેવસૂરિ નામ આપ્યું ને પેાતાની પાટે સ્થાપન કર્યા. તેમજ ઠકકુર કીકાએ અઠ્ઠાઈમહેાત્સવ કરાવ્યા. તેમાં આ૦ વિજયસેનસૂરિએ ૪૦ કીકાનો ભ॰ નેમિનાથની પંચતીર્થી, મોઢ કાનબાઈની ભ૦ પા નાથની પંચતીર્થી અને શેઠ કુઅરજી ગાંધી વગેરે ત્રણ ભાઈઓએ અનાવેલી ભ॰ ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરાવી હતી. તેમજ ગાંધી કુઅરજીએ પેાતાની પત્ની તેજલદે તથા પેાતાના પુત્ર કાનજીના નામથી ભ૦ ધનાથનુ પરિકર, ભ॰ શાંતિનાથ અને ભ સભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી.
આ બ'ને જિનપ્રાસાદોમાં શિલાલેખા તથા પ્રતિમાજી ઉપરના લેખા વિદ્યમાન છે. સૌમાં પ્રતિષ્ઠાપક તરીકે આ॰ વિજયસેનસૂરિનુ નામ છે. વિશેષતા એ છે કે, આચાર્યશ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યાએ પ્રતિષ્ઠા કરી અને તેમાં તે આચાર્યને નમસ્કાર પણ કર્યો અને પ્રતિષ્ઠાપક તરીકે તે જ આચાર્યને બતાવ્યા. પ્રતિષ્ઠાને આવે નિયમ હાય છે.
(૬) ગાંધી કાનજી-ભ૦ ધનાથના પરિકરમાં તેનું નામ મળે છે. એટલે કે ગુજરાતના કાવી અંદર પાસે એક માઈલ દૂર કાવી ગામ છે, જેનું પ્રાચીન નામ કોંકાવતી હતું. ત્યાં આજે ભ॰ ઋષભદેવ અને ભ૦ ધનાથનાં બે ગગનચૂમી વિશાળ મદિરા ઊભાં છે, જે નાગર જૈનેાની કીતિ ગાઈ રહ્યાં છે.
૨નાગવંશ—
(૧) માહ—તે ધર્મપ્રેમી હતો.
(૨) આનંદ—તેણે પીલ્લહિકા (પીલવાઈ) ગામમાં જિનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યેા. તેને અનુપમા નામે પત્ની હતી અને ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org