________________
૭૧૪
જૈન પર પરાના તિદ્યાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
વાજો નાના અનાવવાની પ્રવૃત્તિ હતી. સંભવ છે કે શેઠ માડુક સ૦ ૧૬૫૫ લગભગમાં મરણ પામ્યા હાય, કેમકે તેમના ત્રણે પુત્રાએ સ’૦ ૧૬૫૬ ના વૈશાખ સુદિ ૭ ને બુધવારે તે જ મંદિરમાં આ॰ વિજયસેનસૂરિના હાથે ભ॰ ઋષભદેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભા૦ ૨, લેખાંક : ૪૫૧)
(૫) ગાંધી અરજી—તેને તેજલદે નામે પત્ની હતી અને કાનજી નામે પુત્ર હતેા. શેઠ કુવરજીએ કાવી તીમાં ખીજુ વિશાળ મંદિર અંધાવ્યું છે. વિરાજ કવિબહાદુર દીપવિજયજીએ એ મદિરના ઇતિહાસ આપતાં જણાવ્યુ છે કે, તેજલદેના શરીરના બધા ઊ ચેા હતો. સજિતપ્રાસાદમાં પ્રવેશ કરતાં તેનું મસ્તક દરવાજાના ઉત્તરગ સાથે અથડાયું ત્યારે તે તેની સાસુને કહેવા લાગી : ‘ સાસુજી ! દેરાસર તો ભવ્ય અંધાવ્યું. પણ દરવાજે નાના અનાવ્યા.' ત્યારે હીરાદેએ મેણું માર્યું કે, એવી વાત છે તો તું એવું દેરાસર ધાવજે.’ તેજલદેએ આ વાતની ગાંઠ વાળી કે હું મેાટા દરવાજા વાળું દેરાસર બંધાવીશ.
C
આ ઘટના સાચી હા કે કલ્પિત હા પણ એ ચેાક્કસ વાત છે કે, પિતા-પુત્રે પેાતાની જાતમહેનતની કમાણીથી કાવીમાં સાથે સાથે બે દેરાસર બધાવ્યાં. ત્યાંના શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે, શેઠ કુ અરજી ગાંધીએ સ૦ ૧૬૫૪ ના શ્રાવણ વદિ ૯ ને શનિવારે આવન દેરીવાળા ‘ રત્નતિલક’ નામે પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી.
આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૫ ના માગશર સુદ ૫ ને ગુરુવારે અમદાવાદના શકદરપરામાં, શેડ લહુ દ્વારા ભ॰ શાંતિનાથની પ્રતિમાને અંજનશલાકા મહેાત્સવ કરાવ્યા, તેમાં શેઠ કુવરજીની ભ૦ ધનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી અને મુનિ વિદ્યા
૧. અમદાવાદના સંઘપતિ સહજપાલને પુત્ર સં॰ કુ અર્જી થયા હતા, તે આ ગાંધી અરજીથી જુદા હતે.
(
સં॰ અરજીએ સં૦ ૧૬૨૮ માં કલ્પ કરણાવલી 'ની સે ક્ર પ્રત (જૂએ, પ્રક૦ ૫૫, મહા ધર્માંસાગરગણિ પરિચય)
લખાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org