________________
७३८
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રો
[ પ્રકરણ
ત્રિત કરી, આ॰ સામસુદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, તેમણે ૫૦ જિનમડનને અહીં તે જ દિવસે એટલે સ’૦ ૧૪૭૯ માં વાચકપદ આપ્યું હતું. (પ્રક૦ ૫૦) આ ઉત્સવમાં અહીં આ॰ સામસુંદરસૂરિના ૧૮૦૦ સાધુએ હાજર હતા. તે પ્રમાણે ચતુર્વિધ સ ંઘા મેાટા પ્રમાણમાં હાજર હતા. મૂળનાયકની એક બાજુએ સ૦ ૧૩૦૪ ના બીજા જેઠ સુદ્દિ ૯ ને સેામવારે અને બીજી બાજુએ સ૦ ૧૩૦૫ ના અષાડ સુદિ ૭ ને શુક્રવાર એમ બે સંવના લેખવાળી ભ॰ અજિતનાથની કાઉસગ્ગિયા પ્રતિમાએ છે, જેને શેડ ધનચંદ્રના પુત્ર વમાન, તેના પુત્રા—(૧) શા॰ લેાહદેવ, (૨) શેડ અને (૩) આશાધર. તેમાં શા॰ ચેહડના પુત્ર ભુવનચંદ્ર અને પદ્મચંદ્ર તે ભરાવેલી છે અને વાદી ધર્મ ઘાષગચ્છના આ॰ જિનચંદ્ર તથા આ॰ ભુવનચન્દ્રે સ૦ ૧૩૦૪, સ’૦ ૧૩૦૫માં તેમની પ્રતિષ્ઠા કરાવી છે. (પ્રક૦ ૩૫, પૃ૦ ૩૫) તે પછી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરા માં શ્રીસંઘે આ વિજયસેનસૂરિના ઉપદેશથી આ મંદિરનામેાટા જણોદ્ધાર કરાવ્યેા હતા. (-વિજયપ્રશસ્તિ, સ : ૨૧, શ્લા૦ ૬૧)
મંદિરની ચારે બાજુએ વિશાળ ચાક છે. તે ચાકમાં જ ખીજા નાનાં ત્રણ-ચાર દેરાસરા છે. સાત દ્વીપસમુદ્રો, આઠમા નંદીશ્વરદ્વીપ, નદ્રીશ્વરની બાવન દેરીએ, સમવસરણ, અષ્ટાપદ્ય, સમેતશિખર વગેરે રચનાએ અને ૧૪૫ર ગણધરાનાં પગલાં, સહસ્રકૂટ ચૈત્ય, નવપદ જીનું મંડલ, લાભીના દૃષ્ટાંતની રચના, મધુબિંદુના દૃષ્ટાંતની રચના, કલ્પવૃક્ષ, ચૌદ રાજલેાક અને ચૌમુખજીની દેરી વગેરેનાં આરસમાં મનેલાં નકસી કામે છે.
મૂળ મંઢિરના પાછળના ચાકમાં ઘણા ભૂમિભાગ તથા દેરીએ દ્વિગંબર સંઘને આપી છે. તેમણે તે દેરીઓ ઉપર પોતાના બનાવટી પ્રાચીન-અર્વાચીન શિલાલેખા ચેાડી દીધા છે અને માનસ્તંભ પણ બનાવી દીધેા અને અહીંના શ્વેતાંબર-દ્વેિગ ખરાનેા ઝગડા શમી ગયા છે. (૧) મંદિરથી ઉત્તરમાં અર્ધું માઈલ દૂર સિદ્ધશિલાની ટેકરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org