________________
૭૪૨
જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રક્રરણ
પેાતાને ત્યાં બેકલાવ્યુ અને મેઘા શાહને ઝેર આપીને મારી ન ંખાળ્યા.
શેઠ કાજલે દેરાસરનું કામ માથે ઉપાડી લીધું. દેરાસરમાં ગેાડી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને મેઘા શાહના પુત્ર મેહરે દેરાસર ઉપર કળશ ચડાવ્યેા. ટ્રુડ-ધજા ચડાવી.
આ રીતે સ૦ ૧૪૪૪ માં ગાડી પાર્શ્વનાથનું તીર્થ સ્થાપન થયું. તે પછી શેઠ કાજલે શત્રુ ંજય અને ગિરનાર તીર્થને છરી પાળતા યાત્રાસંઘ કાઢયો હતેા.
(કવિ નથુરામ સુ’દરજીકૃત ‘ઝાલાવંશવારિધિ’ જૈનસત્યપ્રકાશ,
ક્રમાંક : ૧૪૫) અચલગચ્છીય મેટી ગુજરાતી પટ્ટાવલી પૃ॰ ૧૬૪, ૨૦૬, ૨૨૬૬ ૫’૦ વીરવિજયજીકૃત ‘ગોડીજી પાર્શ્વ નાથચરિત્ર”)
ગાડી પાર્શ્વનાથની પ્રતિમા છેલ્લા પાંચ સૈકામાં મહે પ્રભાવશાળી મનાય છે. આ પ્રતિમા લુપ્ત થતી અને જુદે જુદે સ્થળે પ્રગટ થતી રહેતી તેની યાત્રા માટે મેટા મેટા સઘા આવતા હતા. આ પ્રતિ માજીને જે રસ્તે થઈ નગરપારકર લઈ ગયા તે તે સ્થાનામાં ગેડી પાર્શ્વનાથના પગલાં સ્થાપન થયાં, જે આજે વરખડી' નામથી ઓળખાય છે.
(૫૮) જગદ્ગુરુ આચાર્ય હીરવિજયસૂરિના પ્રશિષ્ય (૬૦) ૫૦ શુવિજય ગણિ, તેમના (૬૧) શિષ્ય ૫૦ ભાવવિજયજી, તેમના શિષ્ય (૬૨) ૫૦ સિદ્ધિવિજયજી, (૬૩) રૂપવિજયજી, તેમના શિષ્ય (૬૪) કૃષ્ણવિજય, તેમના શિષ્ય (૬૫) ૫૦ રગવિજય, તેમના શિષ્ય (૬૬) ૫૦ નેમિવિજયે સ૦ ૧૮૦૭ ના ભાદરવા સુઢિ ૧૩ ને સેમવારે ગાડીજી પાર્શ્વનાથનું સ્તવન ' (ઢાળ: ૧પ) રચ્યું છે. તે લખે છે કે
6
6
ધવલ ધીંગ ગાડી ધણી, સહુ કે આવે સંગ; મહેમદાવાદે મેાટકા, તારગા નવર’ગ.” તેમણે સ’૦ ૧૮૧૧ માં સ્તંભન પાર્શ્વ આદિ રચ્યાં છે.
Jain Education International
સ્તવને પણ
(પ્રક૦ ૫૮, મહેા૦ કલ્યાણુવિજયપર પરા)
For Private & Personal Use Only
www.jainelibrary.org