________________
૭૨૯
બેતાલીશમું ] આ વિજયસિંહરિ
અહીં કેઈ શ્રાવકનું ઘર નથી પણ વાકાણુ પાર્શ્વનાથ જૈન વિદ્યાલય છે, જેમાં જેને બાળકને રહેવા-જમવાની અને ભણવાની સારી વ્યવસ્થા છે.
(–જેન તીર્થોને ઈતિહાસ) રાતા મહાવીર (હથુંડી)– . પ્રાચીન હથુંડી ગામથી ૧ કેસ અને વિજાપુરથી ૧ કેસ તેમજ સેવાડી પાસે જંગલમાં, મારવાડ અને મેવાડના પહાડી રસ્તાના મુખ આગળ આ તીર્થ આવેલું છે.
–વિશેષ પરિચય માટે જૂઓ પ્રક. ૩૪,
પૃ૦ ૫૯૩, જેન તીર્થોને ઈતિહાસ) જેસલમેર
રાવલ રાજાઓની મૂળ ગાદી લાદવામાં હતી. તેમાં દુસાજી રાવલને માટે પુત્ર જેસલ નામે હતું. તેણે દ્રવાથી ૧૦ માઈલ દૂર ટેકરી પર કિલ્લો બાંધી જેસલમેર નગર વસાવ્યું. તેમાં આજે મેટા સાત જ્ઞાનભંડારે, ૧૦ જૈન દેરાસર, ૧૮ ઉપાશ્રય અને વેતાંબર જેનેની મોટી વસ્તી છે. સાહિત્યરક્ષણ–
જૈનધર્મ ભારતવર્ષને પ્રાચીન અને મુખ્ય ધર્મ છે. જૈનધર્મને આચાર્યો જનતાના કલ્યાણ માટે હાથ, પગ, જીભ અને દિલ એ બધું ધર્મ કાજે સમર્પણ કરીને ખૂબ ખંતથી કામ લેતા હતા. તેમણે અમૂલ્ય સાહિત્યનું સર્જન કર્યું છે. અહિંસાને ધ્વજ લઈને ઉઘાડે માથે અને ઉઘાડે પગે ભારતના પ્રત્યેક સ્થળમાં ભ્રમણ કર્યું છે અને તે સિદ્ધાંતને લેકવ્યાપી બનાવવા પ્રયત્ન કર્યો છે. ભ૦ મહાવરના સિદ્ધાંતોને સંદેશ ઘેર ઘેર પહોંચાડ્યો છે. જગતમાં લેશનાં મૂળ એવાં જર, જમીન અને જેરુને છેડી પોતાના અને પરના હિત માટે કેવળ ઉપકાર બુદ્ધિથી ભારે જહેમત ઉઠાવી છે.
ભ૦ મહાવીરસ્વામીથી લઈને આજ સુધીના કાળમાં જેનોએ દર સાલ નવીન સાહિત્યનું સર્જન કર્યું. જેન સાહિત્યની તુલનામાં ભારતવર્ષનું સર્વસાહિત્ય તેલવામાં આવે તોય ઓછું હોય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org