________________
૭ ૩૫
બેતાલીશમું ]. આ. વિજયસિંહરિ
गायत्री भट्टमार्गे त्वमसि च विमले कौलिके त्वं च वज्रा . ... व्याप्तं विश्वं त्वयेति स्फुरदुरुयशसे मेऽस्तु पद्मे ! नमस्ते ॥६॥ तारे तारावतारे विदलितदितिजे ! देवि ! पद्मे ! सुपमे! ॥८ (–વેતાંબરચકચૂડામણિ શ્રીયશેભદ્રાચાર્યશિષ્ય શ્રીચંદ્રસૂરિ
રચિત “અદ્ભુતપદ્માવતીક૯પ, પાત્રવિધિલક્ષણ પ્રકરણ પાંચમું) त्रिपृष्ठा त्रिफणा तारा तोतला त्वरिता तुला ॥१ त्रिरूपा त्रिपदा त्राणा तारा त्रिपुरसुन्दरी ॥३
(-પદ્માવતી સહસ્ત્રનામસ્તોત્ર-લીલાવતીશતમ) कामाक्षा जगदम्बा अम्बा जगदीश्वरी तारा ॥४
(-પદ્માવતીઑત્ર ૧૩ કલેકવાળું, ભૈરવ
પદ્માવતીક૯પ, પૃ. ૮, પૃ૦ પ૩, પૃ. ૫૭) બૌદ્ધોમાં તારાદેવીની પ્રધાનતા છે. જ્યાં જ્યાં તે દેવી છે ત્યાં ત્યાં તે નામનાં ગામ કે પહાડ હોવાનું જણાવ્યું નથી. અહીં વાસ્તવમાં તો આ પહાડનું નામ તારાદેવીના નામ ઉપરથી પડયું નથી, પરંતુ તારાદેવીનું મંદિર અને તારણગઢના નામસામ્યથી એ રીતે જોડી દેવામાં આવ્યું હોય.
ખરું જોતાં તો અહીં સિદ્ધશિલા અને કટિશિલા છે એ તારક તીર્થસ્થાન હોવાથી પહાડનું નામ પણ તારણગિરિ હોવાનું સાર્થક જણાય છે. - શત્રુંજય તીર્થનાં ૧૦૮ નામે છે. તેમાં શત્રુંજયની ટૂંકે, શિખરે અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની અનેક પહાડીઓનાં નામે સમાવેશ થયેલ છે. તેમાં તારગિરિ એવું ટૂંકું નામ છે તે આ તારંગાને જ બતાવે છે.
આ પ્રભાચંદ્ર લખે છે કે, “વિક્રમની પહેલી શતાબ્દીમાં થયેલા આર્ય ખપૂટાચા ગુડસન્થનગરમાં બૌદ્ધવાદીને હરાવ્યું હતું, યક્ષમતિને પિતાના પગે પડાવી હતી અને ત્યાંના રાજા તેમજ પ્રજા વર્ગને જેન બનાવ્યા હતા. (પ્રભાવક ચરિત્ર, પાદલિપ્તસૂરિપ્રબંધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org