________________
૭૧૬
જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૨ો
ધાંધા, ૨. રતના, ૩. જગતિસંહુ નામે પુત્રા હતા. (૩) જગતસિંહ—તે ન્યાયી, દાની અને દેવ-ગુરુના પૂજક હતો. તેણે ‘પર્યુષણાકલ્પ ’ પુસ્તિકા લખાવી. (૩-નાદીનાગર, પૃ૦ ૭૨૨) (-જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ: ૯૯) દીશાપાલવ શ—
જેમ વડનગરથી નાગરગચ્છ અને નાગરજ્ઞાતિ નીકળ્યાં તેમ ડીસાનગરથી દીશાપાલ જ્ઞાતિ નીકળી, તેનું ીજું નામ દીસાવાલ પણ છે. તેનુ વર્ણન આ પ્રકારે મળે છે~~~
" अस्ति विस्तारवानुयमच्युतश्रीसमाश्रयः । न दीनसत्त्व संपूर्णो दीशावालान्चयार्णवः || ”
ડીસાવાલ જ્ઞાતિમાં અનુક્રમે શેઠ ૧ દેક, ૨ વીલ્હા, ૩ વીરા, થયા. વીરાને જયંત, તુહુણ અને જાલ્હેણુ એમ ત્રણ ભાઈ હતા. વીરાએ જયતના મરણ પછી તપાગચ્છના આદ્ય આચાર્ય શ્રીજગચ્ચ દ્રસૂરિના ઉપદેશથી સ`૦ ૧૨૯૫ ના ચૈત્ર સુદિ ૨ ને મંગળવારે પાટણમાં રાજા ભીમદેવ (બીજા)ના રાજ્યકાળમાં ધમ્મકહાએ ’ વગેરે છ અંગ ગ્રંથો લખાવ્યા તેમજ તેની ટીકાઓ પણ લખાવી. સ`૦ ૧૨૯૭ માં જ ઘરાલ ગામમાં ભ॰ આદીશ્વરના દેરાસરમાં આ૦ દેવેન્દ્રસૂરિ પાસે તે ગ્રંથા વહેંચાવ્યા.
' નાયા.
આ ઉલ્લેખથી સૂચન મળે છે કે, દીશાવાલે! તપાગચ્છીય જેને (–જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ ૨૬, પ્રક૦ ૪૪, ૪૫) જ્ઞાતિ-શાખાવ શેા
હતા.
[ પ્રકરણ
‘ વિમલચરિત્ર ’ તથા ‘વિમલપ્રબંધ’માં વાણિયાની ૮૪ જ્ઞાતિ બતાવી છે. તે સમયે તે સૌ જ્ઞાતિવાળા જૈન હતા. ત્યાર પછી શ્વેતાં અર જૈન, દિગમ્બર જૈન અને માહેશ્વરી કે વૈષ્ણવ ધર્મમાં તે વહે ચાઇ ગયા. આ દરેક જ્ઞાતિઓમાં શાખા જ્ઞાતિએ ઘણી નીકળી છે. જેમકે—
૧. આસવાલ—તેમાં આશરે ૫૦૦ જેટલાં ગાત્રા છે. તેમાં એક ગેાત્ર શ્રીમાલી નામનું પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org