________________
૭૨૨
જૈન પરંપરાને ઇતિહાસ-માગ ૨ [ પ્રકરણ કચ્છમાં ગુર્જર જેને, ગુર્જર બ્રાહ્મણ, ગૂર્જર સુતાર તથા ભણશાલી જેનેની વસતી મોટા પ્રમાણમાં છે.
દિલ્હીમાં લાલા માઠુમલજી ભણશાલી ધર્મપ્રેમી જેન હતા. દિલ્હીનું પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય તથા કુતુબની મેટી દાદાવાડીનો વહીવટ હાલ તેમના વંશજે કરે છે.
ગોઠી–મધ્યકાળમાં જિનાલયની સારસંભાર કરનાર મિત્રમંડળી બનતી હતી. આ મંડળીના સભાસદો ગઠી કહેવાતા હતા. ગોઠીઓ જૈનસંઘમાં ઉત્તમ શ્રાવકે મનાતા હતા. આથી જ આચાર્યોએ મેટી શાન્તિના સ્તોત્રમાં “ગેષ્ઠિકાનાં શાન્તિર્ભવતું કહીને તેઓ માટે "શાન્તિની કામના કરી છે. - સંભવ છે કે ઓસવાલ, શ્રીમાલી, પિોરવાડ એ સૌ જ્ઞાતિમાં અને સૌ ગછામાં ગોઠી ગેત્ર બન્યાં હશે. તેઓ વહીવટદારે જ હતા. ઇતિહાસમાં હુંડાપદ્રની ગેડી જ્ઞાતિને ઉલ્લેખ મળે છે.
(જૂઓ, પ્રક. ૩પ, પૃ. ૨૩; પ્રક. ૪૨, પૃ૦ ) આજે ભરતપુર, શિવગંજ વગેરે સ્થાને બેઠી ગોત્રના જેને છે. અત્યારે જેને અજેનોને ગેડી બનાવે છે, તેથી જેનધર્મ, જિનાલય, જેનતીર્થોને નુકશાન થયું છે. દિગમ્બરના જિનાલયમાં જૈન ગઠી હોય છે તે પ્રશસ્ત વસ્તુ છે, તેથી એ સમાજને લાભ થયે છે. - પલ્લીવાલ–સં. ૧૨૦૭ માં પાલી નગર ભાંગ્યું અને ત્યાંના નાગરિક બહાર ચાલ્યા ગયા. તે “પલ્લીવાલ” કહેવાયા. આ ભંગમાં પંચાશક ખંડિત થયું, જેને આ૦ જિનદત્તસૂરિના શિષ્ય સ્થિરચંદ્ર વ્યવસ્થિત કર્યું. (જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકા પ૯)
ત્યાર બાદ શાહબુદ્દીન ઘોરીએ સં. ૧૨૩૪ કે સં૦ ૧૨૫૪ માં પાલી ભાંગ્યું લાગે છે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ પદ, પ૭, ૬૪)
૩–નાગરવંશ–નાગવંશની શાખા નાદીનાગર હતી, જે પાટણમાં રહેતી હતી(જૂઓ શ્રી પ્રશસ્તિસંગ્રેડ, ભા. ૨, પ્રશસ્તિ ૧૫૫) જીરાવલા તીર્થ (સં. ૧૧૯૧)
વરમાણુના શેઠ ધાંધલ શ્રીમાલીની ગાય સેહિલી નદીકિનારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org