________________
પ્રકરણ બેતાલીશમું
આ. વિજયસિંહસૂરિ (સં. ૧૨૩૫) આ અજિતદેવસૂરિની પાટે આ વિસિંહસૂરિ થયા. તેઓ અત્યંત રૂપાળા અને સુકોમળ હતા. મિષ્ટભાષી હતા. તેમના એકમાં જ કામદેવનાં પાંચે બાણેની માહિનીકળી આવી વસી હતી, પણ નૈષ્ઠિક અખંડ બ્રહ્મચારી હતા તેથી તેઓ એક હોવા છતાં તેમને જગત વશ હતું.
(દ્વિસંધાન કાવ્ય) તેઓ સમર્થ વાદી હતા. તેમણે સં. ૧૨૦૬માં પ્રતિષ્ઠા કરાવી હતી, તેને લેખ આરાસણ તીર્થમાં વિદ્યમાન છે. તેઓ સં. ૧૨૩૫ સુધી વિદ્યમાન હતા.
તેમની પાટે (૧) આઇ હેમચંદ્રસૂરિ, (૨) શતાથી આ સેમપ્રભસૂરિ અને (૩) આ૦ મણિરત્નસૂરિ એમ ત્રણ આચાર્યો થયા. આ૦ હેમચંદ્ર પિતાના સંસાર-દુઃખને દૂર કરવા “નાભેયનેમિદ્વિસંધાનકાવ્ય રચ્યું છે. કવિ ચકવર્તી શ્રીપાલ પિરવાલે તેનું સંશોધન કર્યું હતું. તેમાં આચાર્યશ્રીએ આ૦ મુનિચંદ્રસૂરિ તથા આ૦ માનદેવસૂરિથી પિતાની પ્રશસ્તિ આપી છે. (-જૂઓ પ્રક. ૪૧)
(–પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાટ ૨, લેખાંક: ૨૮૯;
નાભેયનેમિદ્વિસંધાન મહાકાવ્ય, તપાગચ્છપટ્ટાવલી) આ વિજયસિંહસૂરિવરે–
આ. વિજયસિંહ નામના ઘણા આચાર્યો થયા છે – ૧. આર્ય ખપૂટાચાર્યના વંશમાં (1) જેમણે ભરૂચના શકુનિકા १. एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः। श्रीपालनामा कविचक्रवर्ती सुधीरिमं शोधितवान् प्रबन्धम् ॥
(–નાબેય નેમિદિસંધ ન મહાકાવ્ય) વિશેષ માટે જુઓ પ્રકરણ : ૪૧, પૃ. ૬૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org