Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
________________
૭૦૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
વિહારને જીર્ણોદ્ધાર કરાવી કાષ્ઠપ્રાસાદ બંધાવ્યું. (ગા) જેમણે મંત્રી વાહડ દ્વારા સં. ૧૨૧૬, સં. ૧૨૨૨, સં. ૧૨૪૬ માં શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરાવી શિલાપ્રાસાદ બંધાવ્યું. ભાવાચાર્યગચ્છમાં તો આ૦ ભાવેદેવ, આ. વિજયસિહ, આ૦ વીર, આ૦ જિનદેવ, આઠ યશદેવ એ નામના પાંચ પટ્ટધરે
થયા હતા. (૪) વિજયસિંહ જેઓ પરમશાંત હતા. સં. ૯૧૨ (પ્રકo૩૪,પૃ૦૫૫૭) () જેઓ પરમવાદી હતા. સં. ૧૧૬૦ ( , , ) (૬) સં. ૧૨૩૭ના અષાઢ વદિ ૭ના રોજ ખેડામાં ભાવડારગચ્છના
ભ૦ ઋષભદેવના દેરાસરમાં સંઘે બનાવેલા તોરણની પ્રતિષ્ઠા કરી.
(જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૨૧૪) (ફે) જેઓ સં. ૧૩૧૨ પછી થયા. (પ્રક. ૩૪, પૃ. ૫૫૮)
સં૦૧૪૨૨, સં.૧૪પ૩, જેમણે સં. ૧૪૭૮માં પ્રતિમાની અંજનશલાકા કરી, જે પૈકી ભ૦ શીતલનાથની પ્રતિમા અમદાવાદમાં છે. જેમણે સં. ૧૫૬૬, સં. ૧૫૭૩માં પ્રતિષ્ઠા કરેલી તે પ્રતિ
માઓ ખંભાત વગેરે સ્થળે વિદ્યમાન છે. ૩. નાઈલગચ્છના આ સમુદ્રના પટ્ટધર સં૦ ૯૭૫
(પ્રક. ૩૪, પૃ. ૫૫૯ પ્ર. ૩૫, પૃ. ૨૭) ખડુગાચાર્ય બિરુદવાળા.
(પ્રક. ૩૭ પૃ. ૨પ૬) રાજગચ્છમાં (ગ) (૧૩) આ૦ દેવાનંદસૂરિના પ્રપટ્ટધર અને આ૦ પ્રદ્યુમ્નસૂરિના ગુરુભાઈ સં ૧૩૧૪ (પ્રક૭૩૫, પૃ. ૨૩) (IT) ૧૯મા આ૦ મલયચંદ્રના શિષ્ય, જેમના ઉપદેશથી સં. ૧૮૮૩માં (૧૪૯૩માં) જીરાવલા તીર્થમાં એક દેરીને જીર્ણોદ્ધાર થયે.
(પ્રક૩૫, પૃ. ૪૩) થારાપદ્રગચ્છમાં આ૦ વિજયસિંહસૂરિ નામના ઘણા આચાર્યો થયા હતા. () આ વાદિવેતાલ શાંતિસૂરિના ગુરુ સં. ૧૦૬ પહેલાં. (આ) જેમણે સં. ૧૩૧પમાં ખંભાતમાં ઉદયનવસહીમાં ચાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820