SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિહારને જીર્ણોદ્ધાર કરાવી કાષ્ઠપ્રાસાદ બંધાવ્યું. (ગા) જેમણે મંત્રી વાહડ દ્વારા સં. ૧૨૧૬, સં. ૧૨૨૨, સં. ૧૨૪૬ માં શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરાવી શિલાપ્રાસાદ બંધાવ્યું. ભાવાચાર્યગચ્છમાં તો આ૦ ભાવેદેવ, આ. વિજયસિહ, આ૦ વીર, આ૦ જિનદેવ, આઠ યશદેવ એ નામના પાંચ પટ્ટધરે થયા હતા. (૪) વિજયસિંહ જેઓ પરમશાંત હતા. સં. ૯૧૨ (પ્રકo૩૪,પૃ૦૫૫૭) () જેઓ પરમવાદી હતા. સં. ૧૧૬૦ ( , , ) (૬) સં. ૧૨૩૭ના અષાઢ વદિ ૭ના રોજ ખેડામાં ભાવડારગચ્છના ભ૦ ઋષભદેવના દેરાસરમાં સંઘે બનાવેલા તોરણની પ્રતિષ્ઠા કરી. (જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૨૧૪) (ફે) જેઓ સં. ૧૩૧૨ પછી થયા. (પ્રક. ૩૪, પૃ. ૫૫૮) સં૦૧૪૨૨, સં.૧૪પ૩, જેમણે સં. ૧૪૭૮માં પ્રતિમાની અંજનશલાકા કરી, જે પૈકી ભ૦ શીતલનાથની પ્રતિમા અમદાવાદમાં છે. જેમણે સં. ૧૫૬૬, સં. ૧૫૭૩માં પ્રતિષ્ઠા કરેલી તે પ્રતિ માઓ ખંભાત વગેરે સ્થળે વિદ્યમાન છે. ૩. નાઈલગચ્છના આ સમુદ્રના પટ્ટધર સં૦ ૯૭૫ (પ્રક. ૩૪, પૃ. ૫૫૯ પ્ર. ૩૫, પૃ. ૨૭) ખડુગાચાર્ય બિરુદવાળા. (પ્રક. ૩૭ પૃ. ૨પ૬) રાજગચ્છમાં (ગ) (૧૩) આ૦ દેવાનંદસૂરિના પ્રપટ્ટધર અને આ૦ પ્રદ્યુમ્નસૂરિના ગુરુભાઈ સં ૧૩૧૪ (પ્રક૭૩૫, પૃ. ૨૩) (IT) ૧૯મા આ૦ મલયચંદ્રના શિષ્ય, જેમના ઉપદેશથી સં. ૧૮૮૩માં (૧૪૯૩માં) જીરાવલા તીર્થમાં એક દેરીને જીર્ણોદ્ધાર થયે. (પ્રક૩૫, પૃ. ૪૩) થારાપદ્રગચ્છમાં આ૦ વિજયસિંહસૂરિ નામના ઘણા આચાર્યો થયા હતા. () આ વાદિવેતાલ શાંતિસૂરિના ગુરુ સં. ૧૦૬ પહેલાં. (આ) જેમણે સં. ૧૩૧પમાં ખંભાતમાં ઉદયનવસહીમાં ચાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy