SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતાલીશમં ] ૭. .. ૯. આ વિજયસિંહરિ વટાની પ્રતિષ્ઠા કરી. (પ્રક૦ ૪૨) વડગચ્છમાં (ત્ર) બેતાલીસમા પટ્ટધર. (1) વાદિદેવસૂરિના પ્રપટ્ટધર આ૦ વિજયચંદ્ર. હર્ષ પુરીયગચ્છમાં (૩) છેલ્લા આચાર્ય, જેમના પટ્ટધર મલધારી આ॰ અભયદેવસૂરિ થયા. (પ્રક૦ ૩૪, પૃ૦ ૫૬૭; પ્રક૦ ૩૮, પૃ૦ ૩૨૩) પિપલકગચ્છમાં આ॰ શાંતિભદ્રસૂરિના શિષ્ય સ’૦ ૧૧૮૩. (પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૧) ૧૦. પૂનમિયાગચ્છમાં આ॰ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય (પ્રક૦ ૪૦) ૧૧. રુદ્રપલ્લીય ૪૧મા આચાર્ય સં૦ ૧૨૦૪. (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૫) ૧૨. નાગેદ્રગચ્છમાં (1) આ૦ ધનેશ્વરના પટ્ટધર સ૦ ૧૨૧૫ (પ્રક૦ ૩૫, પૃ૦ ૫) તેમણે કવિવર આસડની વિવેકમ’જરી’નું સંશાધન કર્યું હતું. (પ્રક૦ ૩૫, પૃ૦ ૫; પિટર્સન રિપેટ ૩, પૃ૦ ૧૦૩) ૧૩. ૨ડગચ્છ(રાજગચ્છ સભવે છે)ના આચાર્ય, જેમણે સં ૧૪૫૨માં ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, જે પાટણના મણિ યાતી પાડાના દેરાસરમાં છે. ૬૦૫ ૧૪. તપાગચ્છમાં આ॰ વિજયદેવસૂરિના મુખ્ય પટ્ટધર સ્વ॰ સ૦ ૧૭૦૮ નવીનપુર-અમદાવાદ (જૂએ પ્રક૦ ૫૮) નોંધ-મ વિજયસિંહસૂરિ ઘણા થયા છે, તેમ આ૦ જયસિંહસૂરિ પણ ઘણા થયા છે. જ્યારે આ॰ જિનસિંહસૂરિ બે થયાના ઉલ્લેખેા મળે છે. [૧] ધ ઘાષગચ્છના આ॰ મુનિરત્નના પટ્ટધર. (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૪૭) [૨] ખરતરગચ્છના આચાર્ય (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૮૮ ) શાખાગછે. Jain Education International માનદેવગચ્છ (વડગ૭)— ચંદ્રકુળના વનવાસીગચ્છના વિહારુક આ માનદેવસૂરિની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy