SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૬ જૈત પર પરાતા ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ એક પરંપરા માનદેવગચ્છ તરીકે વિખ્યાત હતી પણ આ શાખા ગચ્છના આચાર્યો મુખ્ય ગચ્છનાયકની આજ્ઞા માનતા હતા. માનદેવગચ્છની પર પરા પહેલા ભાગ (પ્રક૦ ૩૫, પૃ૦ ૧૨)માં આવી ગઈ છે. આ પરંપરાના આચાર્યાં આ॰ પ્રદ્યુમ્નસૂરિ, આ॰ દેવચંદ્રસૂરિ, વિ॰ સ૦ ૯૯૪માં વિદ્યમાન હતા. તે સૌ વનવાસી વિહારુક ગચ્છનાયક આ॰ ઉદ્યોતનસૂરિની આજ્ઞામાં હતા. આ મિચંદ્રસૂરિ લખે છે કે— પ્રદ્યુમ્નમાનદ્દવાતિસૂરિશ્મિ: પ્રનિરાનિતઃ । ઉત્તર અયણુસુત્તવૃત્તિ-મશ जम्मिय गच्छे आसी सिरिपन् जुन्नाभिहाणसूरि त्ति । सिरिमाण देवसूरी सुपसिद्धो देवसूरीय ॥ (મહાવીર ચરિત્ર) એટલે કે આ ઉદ્યોતનસૂરિ, આ॰ પ્રદ્યુમ્નસૂરિ, આ॰ માનદેવ, પ્રસિદ્ધ આ॰ સદેવ વગેરે શ્રમણુપરિવારથી વરાયેલા હતા. (જૂઆ પ્રક૦ ૩૫, પૃ॰ ૧, પૃ॰ ૭) શાખાચાર્યા હતા, આ પ્રધુમ્ન, આ માનદેવ તે સમકાલીન જે માનદેવગચ્છના હતા. આ ઉદ્યોતનસૂરિએ સ૦૯૯૪માં વડની નીચે એક સાથે ૮ નવા આચાર્યાં મનાવ્યા હતા. (પ્રક૦ પૃ૦ ૭૦) સંભવ છે કે, આ સમયે તેમણે માનદેવવ શના આ૦ દેવચંદ્રના શિષ્ય ૫૦ માનદેવને પણ આચાય પદ આપ્યું હોય અને આ માનદેવના શ્રમણવશ પણ નવા ગચ્છનાયક આ॰ સર્વ દેવની આજ્ઞામાં વડગચ્છ તરીકે વિખ્યાત થયા હોય. આ૦ માનદેવસૂરિ પછીની સૂરિ પરંપરાની એક ગ્રંથપ્રશસ્તિ મળે છે, તેમાં આ ધનપ્રા પોતાના પૂર્વાચા માનદેવસૂરિને તથા પેાતાને વડગચ્છના બતાવે છે. એટલે બનવાજોગ છે કે માનદેવગચ્છ સ૦૯૯૪ થી વડગચ્છ બની ગયા હાય. તે ગ્રંથપ્રશસ્તિ આ પ્રમાણે છે श्रीशांतिनाथ चरित्र - प्रशस्तिः सं• १५३८ वर्षे आश्विनमासे कृष्णपक्षे द्वादशी सोमवासरे शुभनक्षत्र Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy