________________
૭૦૭
બેતાલીશમું ] આ વિજયસિંહસૂરિ लग्नयोगे मालकदेशे पातसाह ग्यासदीनिविजयराज्ये । साकरीया प्रामे । श्रीमबृहद्गच्छे । श्रीमानदेवसूरि-श्रीमानतुंगसूरि। श्रीपद्मदेवसूरि-श्रीउदयप्रभसूरि । श्रीप्रमाणंदसूरि--श्रीधर्मचंद्र सूरि। श्रीविनयचंद्रसूरि । श्रीविजयप्रभसूति-श्रीनरेन्द्रसूरिं। तत्पट्टालंकारश्रीवीरचंद्रसूरिशिष्य आचार्यश्रीधनपभसूरिभिर्लिषितो ॥ स्वपरोपकाराय ॥
માનદેવગછ વડગચ્છની સૂરિપરંપરા આ રીતે બને છે – ૧૯ આ૦ માનદેવ
૨૦ આ૦ માનતુંગ ૨૧ આ૦ બુદ્ધિસાગર ૨૨ આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૨૩ આ. દેવચંદ્રસૂરિ ૨૪ આ૦ માનદેવસૂરિ,
આ૦ પૂર્ણચંદ્રસૂરિ ૨૫ આ૦ માનતુંગસૂરિ ૨૬ આ પદ્ધદેવસૂરિ (સં. ૧૨૯૨ ના કારતક સુદ ૮ ને રવિવાર ધનિષ્ઠાનક્ષત્ર
પુત્ર પ્ર. સ. પ્ર. નં ૨૫. પ્રક. ૩૫, પૃ ૧૨) ૨૪ આ૦ માનદેવસૂરિ સં૦ ૯૪ ૨૫ આ૦ માનતુંગસૂરિ ૨૬ આર પદ્યદેવસૂરિ, આ ઉદયપ્રભસૂરિ ૨૭ આ૦ પ્રભાણંદસૂરિ, આ ધર્મચંદ્રસૂરિ ૨૮ આ૦ વિનયચંદ્રસૂરિ
વડગચ્છના આ માનતુંગસૂરિના ગચ્છના આ૦ ધર્મચંદ્રસૂરિના પટ્ટધર આ૦ વિનયચંદ્રના ઉપદેશથી સં. ૧૧૩ ના કારતક વદિ ૧૪ને શુકવારે ચિત્તોડના રાણા વનવીર ચૌહાણના રાજકાળમાં નાડોલાઈમાં ઉજજયંતાવતાર તીર્થને જીર્ણોદ્ધાર હતે.
(જૂઓ પ્રક. ૩૪, પૃ. ૬૦૫; પ્રક. ૩૮, પૃ. ૩૦૭) ર૯ આ. વિજ્યપ્રભસૂરિ, આ૦ નરેન્દ્રસૂરિ ૩૦ આ૦ વીરચંદ્રસૂરિ
૩૧ આ. ધનપ્રભસૂરિ–તે આ વીરચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૫૩૮ ના આસો વદિ ૧૨ ને સોમવારે શુભ નક્ષત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org