Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
________________
ખેતાલીશમં ]
૭.
..
૯.
આ વિજયસિંહરિ
વટાની પ્રતિષ્ઠા કરી.
(પ્રક૦ ૪૨)
વડગચ્છમાં (ત્ર) બેતાલીસમા પટ્ટધર. (1) વાદિદેવસૂરિના પ્રપટ્ટધર આ૦ વિજયચંદ્ર. હર્ષ પુરીયગચ્છમાં (૩) છેલ્લા આચાર્ય, જેમના પટ્ટધર મલધારી આ॰ અભયદેવસૂરિ થયા.
(પ્રક૦ ૩૪, પૃ૦ ૫૬૭; પ્રક૦ ૩૮, પૃ૦ ૩૨૩) પિપલકગચ્છમાં આ॰ શાંતિભદ્રસૂરિના શિષ્ય સ’૦ ૧૧૮૩. (પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૧) ૧૦. પૂનમિયાગચ્છમાં આ॰ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય (પ્રક૦ ૪૦) ૧૧. રુદ્રપલ્લીય ૪૧મા આચાર્ય સં૦ ૧૨૦૪. (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૫) ૧૨. નાગેદ્રગચ્છમાં (1) આ૦ ધનેશ્વરના પટ્ટધર સ૦ ૧૨૧૫ (પ્રક૦ ૩૫, પૃ૦ ૫) તેમણે કવિવર આસડની વિવેકમ’જરી’નું સંશાધન કર્યું હતું. (પ્રક૦ ૩૫, પૃ૦ ૫; પિટર્સન રિપેટ ૩, પૃ૦ ૧૦૩) ૧૩. ૨ડગચ્છ(રાજગચ્છ સભવે છે)ના આચાર્ય, જેમણે સં ૧૪૫૨માં ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, જે પાટણના મણિ યાતી પાડાના દેરાસરમાં છે.
૬૦૫
૧૪. તપાગચ્છમાં આ॰ વિજયદેવસૂરિના મુખ્ય પટ્ટધર સ્વ॰ સ૦ ૧૭૦૮ નવીનપુર-અમદાવાદ (જૂએ પ્રક૦ ૫૮) નોંધ-મ વિજયસિંહસૂરિ ઘણા થયા છે, તેમ આ૦ જયસિંહસૂરિ પણ ઘણા થયા છે. જ્યારે આ॰ જિનસિંહસૂરિ બે થયાના ઉલ્લેખેા મળે છે. [૧] ધ ઘાષગચ્છના આ॰ મુનિરત્નના પટ્ટધર.
(જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૪૭) [૨] ખરતરગચ્છના આચાર્ય (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૮૮ ) શાખાગછે.
Jain Education International
માનદેવગચ્છ (વડગ૭)—
ચંદ્રકુળના વનવાસીગચ્છના વિહારુક આ માનદેવસૂરિની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820