________________
૭૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જ પ્રકરણ શુભ લગ્નમાં માલવાન. સાકરિયા ગામમાં સુલતાન ગ્યાસુદ્દીનના રાજ્યમાં પિતાના અને બીજાઓના ઉપકાર માટે “શ્રી શાંતિનાથચરિત્ર” લખ્યું.
(શ્રી સાહિત્ય પ્રદર્શન-શ્રી પ્રશસ્તિસંગ્રહ,
ભા. ૨ પ્ર. નં. ૧૭૪)
શાખાગ છે વિકમની બારમી તેરમી શતાબ્દીમાં ઘણું શાખાઓ નીકળ્યા છે. કેટલાએક આ પ્રમાણે છે –
કકકુંદાચાર્યગચ્છ–ઉપકેશગચ્છમાં આ૦ કક્કસૂરિ (સં. ૧૧૫ર થી ૧૨૧૨માં) થયા. તેમણે કિદ્ધાર કર્યો અને તેમને મુનિગણ “કકુંદાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યું. (પ્રક. ૧, પૃ.૨૮)
ખરાતપાગચછ (સં. ૧૩૦૮).ઉપકેશગચ્છમાંથી સં. ૧૩૦૮માં આ શાખા નીકળી.
त्रिशृङ्गमाख्ये सद्ग्रामे महीपालस्थिते प्रभौ।
खरतपेति बिरुदं वस्वभ्राग्न्येकवर्षे च ॥
(ઉપકેશગઅચ્છ ગુર્નાવલી, જેનસત્યપ્રકાશ, કમાંક: ૧૧૯) ऊएसगच्छे सिद्धाचार्यसंताने श्रीखरतपापक्षे भ० श्रीश्रीश्रीककसूरिशिष्यमुनि मुक्तिहंस, मुनि कनकप्रभ ॥
(અબુદાચલ પ્રાચીન જૈન લેખસંદેહ, લેખાંકઃ ૬૭) ઉપકેશગ૭ની દ્વિવંદનીશાખામાંથી “તારત્ન” શાખા નીકળી છે.
(જૂઓ પ્રક. ૧, પૃ. ૩૬, ૩૭) સંભવ છે કે, એ દ્વિવંદનીક શાખામાંથી તપાગચ્છની નિશ્રામાં કિદ્ધાર કરી “ખરતર તપાગચ્છ નીકળે છે. આ બાબતમાં વધુ સંશોધનની જરૂર છે.
ધર્મઘોષગચ્છ–ચંદ્રકુલના રાજગચ્છના યુગપ્રધાન આ ધર્મ ઘોષસૂરિથી સં૦ ૧૧૮થી “ધર્મશેષગચ્છ” નીકળે.
(જૂઓ પ્રક. ૩૫, પૃ. ૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org