________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ને
[ પ્રકરણ
એ જ અરસામાં જામનગરમાં શ્રી હંસરાજ શામજી લાલન થયા. તે કગ્રંથના અજોડ અભ્યાસી હતા. તેમણે સાધુ-સાધ્વીશ્રાવક અને શ્રાવિકાઓને દ્રવ્યાનુયોગના અભ્યાસ કરાવ્યા. આ ગ્રંથના લેખકેાએ પણ સ`૦ ૧૯૭૩ના ચતુર્માસમાં પાલીતાણામાં પાટણવાળી ધર્મશાળામાં કગ્રંથના અભ્યાસ તેમની પાસે કર્યો હતો.
७২
તેમના પુત્રો હીરાલાલ તથા પૌત્રો મનસુખલાલ વગેરે પણ વિદ્વાના, સાહિત્યપ્રેમી અને ધર્મપ્રેમી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org