________________
એકતાલીામું ].
આ અજિતદેવસૂર
૧
તેમન! અગ્નિસ ંસ્કારની ભૂમિમાં વાવ બંધાવી. તે વાવની પાસે ભ॰ શાંતિનાથની દેરી કરાવી. થોડા દિવસ પછી ચિત્રાવેલી પણ ચાલી ગઈ. સ`૦ ૧૬૮૯માં ભદ્રેશ્વરમાં મરકી, મહાવાત, અને જળપ્રલય વગેરે કુદરતી કાપ ઊતર્યાં ને ભદ્રેશ્વર તારાજ થયું, ઉજ્જડ થયું. આથી શેઠ પદમશી પેાતાના પિરવાર સાથે માંડવી બંદરમાં જઈ ને વસ્યા, અને શેડ વમાનના પુત્રો પાતાના પરિવાર સાથે ભૂજ જઈ ને વસ્યા. શેઠ પદમશી સ૦ ૧૬૯૪ના પાષ સુદિ ૧૦ના રાજ માંડવી મંદરમાં મરણ પામ્યા.
(૧૬) જગડૂશાહ—તે શેઠ વર્ધમાનને મોટો પુત્ર હતા. મહાદાનેશ્વરી હતા. તે સ૦ ૧૬૯૧માં ભૂજનગરમાં જઈ ને વસ્યા.
(–આ॰ અમરસાગરનું સ૦ ૧૬૯૧ના શ્રાવણ સુદિ ૭ના રાજ ભૂજમાં બનેલું ‘વમાન પદ્મસિંહચરિત્ર,’ વહીવંચા સુંદરરૂપના મારવાડી વ માન પ્રબંધ, ચારણુ મેરુનાં ૭૦૦ કવિતો, શત્રુંજય તથા જામનગરના શિલાલેખા, અચલગચ્છની ગુજરાતી મેાટી પટ્ટાવલી પૃ૦ ૧૬૭થી ૧૭૩; ૨૬૬ થી ૨૯૨; ૩૧૧ થી ૩૪૨)
લાલનવંશના શા॰ વેલજી નગરપારકરમાં રહેતો હતો. તેને વરજાગ અને જેસાજી નામે પુત્રો હતા. જેસેાજીને લક્ષ્મી પ્રસન્ન હતી. તેણે ભારતનાં મેટાં નગરમાં અને ગામેમાં સાકર અને સિક્કાની લહાણી કરી. આ॰ મેરુત્તુંગસૂર (સ’૦ ૧૪૩૨ થી ૧૪૭૩) ના ઉપદેશથી ઉમરકેટમાં ભ॰ પાર્શ્વનાથના ૭૨ શિખરવાળે જિનપ્રાસાદ કરાવ્યા. શત્રુંજય તીર્થના માટે યાત્રાસંધ કાઢયો. તેને જગદ્ દાતાર’નું બિરુદ મળ્યું હતું. (-અચલગચ્છની મેાટી પટ્ટાવલી,
પૃ॰ ૧૭૨, ૧૭૩, ૨૨૫, જેસાજીપ્રબ ધ)
વિક્રમની એગણીશમી શતાબ્દીમાં જામનગરના ફતેહચંદ કપૂરચંદ લાલન એક વિદ્વાન અને વિચારક થયા. તેણે ભારત બહાર અમેરિકા વગેરે દેશામાં જઈ ને વ્યાખ્યાના દ્વારા સૌને જૈનધમ ના પરિચય કરાવ્યેા. તે દર સાલ વભરમાં ૧૮૦૦ સામાયિક કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org