SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ને [ પ્રકરણ એ જ અરસામાં જામનગરમાં શ્રી હંસરાજ શામજી લાલન થયા. તે કગ્રંથના અજોડ અભ્યાસી હતા. તેમણે સાધુ-સાધ્વીશ્રાવક અને શ્રાવિકાઓને દ્રવ્યાનુયોગના અભ્યાસ કરાવ્યા. આ ગ્રંથના લેખકેાએ પણ સ`૦ ૧૯૭૩ના ચતુર્માસમાં પાલીતાણામાં પાટણવાળી ધર્મશાળામાં કગ્રંથના અભ્યાસ તેમની પાસે કર્યો હતો. ७২ તેમના પુત્રો હીરાલાલ તથા પૌત્રો મનસુખલાલ વગેરે પણ વિદ્વાના, સાહિત્યપ્રેમી અને ધર્મપ્રેમી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy