________________
એકતાલીશમું ] અ. અજિતદેવસૂરિ
૬૮૯ મુનિરત્નના ઉપદેશથી પાટણના રાજતિષી રુદ્રદેવને પુત્ર મંત્રી નિશ્વય, તથા મંત્રી ચૂદન ભટ્ટ જેન બન્યા હતા. તે બન્ને જગદેવના મિત્ર હતા. એ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણો રસ લેતા હતા. કવિ જગદેવની વિનતિથી આ૦ મુનિરને સં. ૧૨પરમાં પાટણમાં “અમમચરિત્ર રચ્યું હતું. બાલકવિ જગદેવ તથા કવિ કુમાર વગેરે વિદ્વાને એ તેનું સંશોધન કર્યું હતું - કવિ કુમાર, પૂર્ણપાલ, યશલ્પાલ, મણુ, મહાનંદ વગેરે કવિ જગદેવના સમકાલીન વિદ્વાન હતા. (પ્રક. ૩૫, પૃ૦ ૪૭) શ્રીડાહીદેવી–
તે પાટણના શેઠ સત્યકિની પુત્રી હતી. તે બચપણથી ક. સ. આ૦ હેમચંદ્રસૂરિને વંદન કર્યા સિવાય ભેજન લેતી નહતી. પિતાએ તેને વિવાહ ખંભાતમાં કર્યો. ત્યાં પણ તે ભ૦ મુનિસુવ્રતસ્વામીની તથા આચાર્યશ્રીની ચરણપાદુકાની પૂજા કરીને જ જમતી હતી. તેણે આ નિયમનું જીવનપર્યત પાલન કર્યું હતું.
(-આ૦ ગુણાકરની ભક્તામરસ્તેત્ર વિવૃતિ, કાવ્ય: ૧૪, સં. ૧૮૨૬)
ચાંપલદે–
પાટણના શેઠ આભડ વસાની એ પુત્રી હતી. બાલવિધવા થવાથી તે તેના પિતાને ત્યાં જ રહેતી હતી. તે ઘરરખુ, ચતુર, વિવેકી, ધર્માત્મા અને સામાના મનની પારખું તેમજ વિદુષી હતી.
" (જૂઓ, પ્રક. ૪૧, પૃ. ૬૩) શેઠ હેમચંદ
તેણે સાદિયા રાણા જેત્રસિંહ (સં. ૧૨૭૦ થી ૧૩૦૯) ના રાજ્યમાં મહામાત્ય જગતસિંહના સમયે આહડમાં સમસ્ત જૈન સિદ્ધાંતે લખાવ્યા. કવિ યશશ્ચક–
શાકંભરીમાં ધકે વંશીય શ્રીમાલી ધનદેવ નામે હતો. તે ચૌહાણ રાજાને મહામાત્ય હતું. તેને પદ્મચંદ્ર નામે પુત્ર અને યશશ્ચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org