________________
એકતાલીશમું ] આ એજતદેવસૂરિ
૬૯૧ અને જૈન ગ્રંથની પ્રતિ લખાવી. (પ્રક. ૪૦, પૃ. ૫૦૦)
(-પાટણના જ્ઞાનભંડારની “ગશાસ્ત્ર ની પુષ્પિકા) શેક કપર્દિ (૧)–
તે પાટણને વેપારી હતા. તેણે ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેમાં સુવર્ણ અને પિત્તલમિશ્રિત અને લાખ લાખ દ્રવ્યની કીમતના નીલમણિની ચક્ષુવાળી ભ૦ મહાવીરની પ્રતિમા ભરાવી. તેની ઉપકેશગચ્છના આ સિદ્ધસૂરિના હાથે સં. ૧૦૭૨ માં પ્રતિષ્ઠા કરાવી. - (–ઉપકેશગચ્છની પટ્ટાવલી, પ્ર. ૧, પૃ. ર૭) શેઠ કદિ શાહ (૨)
શેઠ શંકા શાહના પુત્રનું નામ કપર્દિ હતું. તેને ત્યાં પ૦૦ ઘેડીઓ હતી. તે પ્રત્યેકે લગભગ એક જ સમયે વછેરાઓને જન્મ આપ્યું. તેથી તેનું નામ “કુડી વ્યવહારી' પડ્યું. રાજા સિદ્ધરાજે આ કપર્દિને દંડનાયક ન હતા અને ઈનામમાં તેને બાર ગામ આપ્યાં હતાં. તેણે સં૦ ૧૧૮૫ માં પાટણમાં દેરાસર બંધાવ્યું અને આ૦ જયસિંહ પાસે તેમાં પ્રતિષ્ઠા કરાવી.
આ વંશના સેમા શાહની પુત્રી સોમાદેવીએ આ આર્ય રક્ષિતસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ મહત્તરાપદ મેળવ્યું હતું.
આ વંશના શેઠ નાના વીસલે પિતાના ૨૧ મિત્રો સાથે આ ધમષસૂરિ (સં. ૧૨૬૮) પાસે દીક્ષા લીધી હતી.
(–અંચલગચ્છીય મટી ગુજરાતી પટ્ટાવલી,
પૃ૦ ૧૦૮, પ્રક. ૪૦, પૃ. ૫૧૫) મંત્રી કાદિ (૩)–
મંત્રી કપર્દિ મૂળે નિર્ધન હતો. તેણે ગુરુ આજ્ઞાથી “ભક્તામરતેત્રને પાઠ શરૂ કર્યો. અગિયારમા લેકને જાપ ચાલુ રાખ્યા. આથી તે ધીરે ધીરે આગળ વધ્યું. તેને કામદુઘા ગાય મળી હતી અને મંત્રીપદ પણ મળ્યું. તે કઇ સો આશ્રી હેમચંદ્રસૂરિને ભક્ત હતે.
તે નાનપણથી કાવ્યકલાને શેખીન હતે. રચના કરતે હતો. તેનાં પ્રાસંગિક સૂક્તો અને સમસ્યાપૂર્તિઓ પ્રબંધોમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org