________________
૬૯૮
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
નક્કી છે કે, સ’૦ ૧૧૭૦ થી સ’૦ ૧૨૫૮ સુધી તે વિદ્યમાન હતા. (–પ્રબ ધચિંતામણિ, પ્રમધકાશ પ્ર૦ ૨૩મે, પુરાતન પ્રશ્ન ધસ ગ્રહ, ઉપદેશતરગિણી, શતપદીપદ ૧૦પ મુ) ૪૧ કવિ યશઃપાલ—તે માદ્રવંશના મંત્રી ધનદેવ અને રુકિમણીના પુત્ર હતા, જે મોટા વ્યાપારી હતા, વિદ્વાન હતા. રાજનીતિના જાણકાર હતા અને અજયપાલના સમયમાં જૈન મંત્રી હતા. તેણે “માહપરાજય નાટક” મનાવી રાજા અજયપાલના રાજ કાળમાં સ૦ ૧૨૨૯ થી ૧૨૩૨) થરાદમાં કુમારવિહારના ભ મહાવીરસ્વામીના ઉત્સવ પ્રસંગે ભજવ્યું હતું. તેમાં ગુર્જરેશ્વર કુમારપાલે ક॰ સ૦ આ॰ હેમચંદ્રસૂરિની હાજરીમાં સ૦ ૧૨૧૬ ના માગશર સુદ ૨ ના દિવસે કૃપાસુંદરીનું પાણિગ્રહણ કર્યું તેનુ આધ્યાત્મિક વર્ણન છે. (મેાહુપરાજય નાટક)
લાલનવશ—
પીલુઆ (પીલુડી)ના ડા॰ રાવજીને ચાર પુત્રા હતા. તે પૈકી ચોથા પુત્ર લાલનને કાઢના રાગ થયા. તે આ॰ જયસિ હસૂરિના પ્રભાવથી શમી ગયેા. આથી શેઠ રાવજી અને લાલને તે આચાર્યશ્રી પાસે સ૦ ૧૨૨માં જૈનધર્મના સ્વીકાર કર્યાં. લાલનનેા પરિવાર એસવાલમાં ભળી ગયા, તેનાથી લાલનવંશ ચાલ્યા; જેની વંશાવલી નીચે મુજબ છે
(૧) લાલન—તેને બે પુત્રા હતા. (ર) માણેક, (૩) મેઘા, (૪) લુભા, (૫) સહદેવ, (૬)ટેડાજી, (૭) લગાજી, (૮) સેવા— એક શિલાલેખમાં અહીંથી ૧૨મા પત સુધીનાં નામેામાં ફેરફાર મળે છે,
(૯) સિંહ, (૧૦) હરપાલ, (૧૧) દેવનંદ, (૧૨) પર્યંત, (૧૩) વચ્છરાજ-પત્ની વાલદેવી. (૧૪) અમરસિંહ—પત્નીનું નામ વૈજયંતી, જેનું મીનુ નામ લિંગદેવી હતું. તે આરીખાણામાં રહેતો હતો. તેને (૧) વય માન, (૨) ચાંપશી અને (૩) પદમશી એમ ત્રણ પુત્ર થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org