________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો
કાવ્યાનુશાસનમાં ‘ વાગ્ભટાલ કાર 'ના ઉલ્લેખ કર્યો છે.
,
૨. અભયકુમાર—તેને પદ્મા નામે પત્ની હતી અને હિરચંદ નામે પુત્ર હતા. રાજા કુમારપાલે દાનશાલાનું ખાતું તેની દેખરેખ નીચે રાખ્યું હતું. આ સામપ્રભસૂરિએ સ૦ ૧૨૪૧ માં ‘કુમારપાલપિડેમાહા ’ રચીને સર્વ પ્રથમ અભયકુમાર વગેરે પરિવારને સંભળાવ્યા હતા. તેમજ અભયકુમારે પણ તે ગ્રંથની ઘણી પ્રતિએ લખાવી હતી. સંભવ છે કે, શેઠ અભયકુમાર તે જ શેઠ અભયડે સ૦ ૧૨૪૮ માં આશાપલ્લીમાં દંડનાયક હતા ત્યારે તેની સન્મુખ વાદિ દેવસૂરિગચ્છના આ॰ પ્રદ્યુમ્નસૂરિઅને ખરતરગચ્છના આ જિનપતિસૂરિ વચ્ચે ઉદયનવિહારની વનિકા ખાખત શાસ્ત્રા થયા હતા. (-જૈનસત્યપ્રકાશ, પ્રક૦ ૨૫૫, પૃ૦ ૫૮૫)
૬૭૨
૩. હરિચંદ.
૩૦ સ૦ આ॰ હેમચંદ્રસૂરિ, જાલિહરગચ્છના આ॰ ચંદ્રસિંહસૂરિ અને રાજગચ્છના આ૦ માલચંદ્રસૂરિ વગેરે જૈનાચાર્યો માઢ જ્ઞાતિનાં રત્ના હતાં. (મેઢ માટે જૂએ, પ્રક૦ ૩૨, પૃ॰ પર૪)
શેઠ સામેશ્વર—
૧. કપટ્ટાધીશના પુત્ર, મૃત્યુ સ૦ ૧૨૧૭ પહેલાં.
(પ્રક૦ ૩૮, પૃ૦ ૩૯૨)
૨. મંત્રી વસ્તુપાલના દાઢો. તેની વિનતિથી આ॰ પૂર્ણ ભદ્રે સં ૧૨૫૪ માં ‘ પંચતંત્ર 'ના પાઠોદ્ધાર કર્યો. (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૫૫) શ્રીમાન્ વાહડદેવા
૧
૧. મંત્રી ઉદયનના પુત્ર, જે ગૂજરાતને
[ પ્રકરણ
સ૦ ૧૨૧૩.
મહામાત્ય હતેા. (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૫૪) ૨. કપૂરપટ્ટાધીશના પુત્ર શેઠ સામેશ્વરના પુત્ર, જેણે રાજા સિદ્ધ
૧. આ પહેલાં સિહણુમ્નસૂનુ કિવ વાગ્ભટ્ટ થયા હતા. તેણે અષ્ટાંગ હૃદયસંહિતા ’ શ્લા૦ ૭૩૮૫ રચી છે. મંગલાચરણુ—
रागादिदोषान् सततानुषक्तान्, अशेषका यप्रसृतानशेषान् । औत्सुक्यमोहारतिदान् जघान, योऽपूर्ववैद्याय नमोऽस्तु तस्मै ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org