________________
૬૮૦
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ . એકંદરે વાલ્મટ એ માટે જૈન વિદ્વાન હતો. - શેઠ સેમને પુત્ર કવિ વાહડ અને શેઠ નેમિકુમારને પુત્ર વાહડિ એ બંને સમકાલીન વિદ્વાન હતા. - પ. નાડેલના મંત્રી યશવીરને પુત્ર, તેના પુત્ર થકની પ્રેરણુંથી યુવરાજે કટકે સં૦ ૧૧૭૨ માં સેવાડીના ભ૦ મહાવીરસ્વામીના દેરાસર માટે ખર્ચ બાંધી આપે. (પ્રક. ૪૧, પૃ. ૬૭૭) - દ. શાહ વાહડિક તેના પૌત્ર ખરતરગચ્છના ઉપાટ વિવેકસમુદ્ર ગણિ હતા. સં. ૧૩૦૪ થી સં. ૧૩૬૯. (પ્રક. ૪૦, પૃ. ૪૬૧)
૭. વઢવાણને મંત્રી વાહડ પેરવાડ, તેને પુત્ર શણિગ, તેના પુત્ર મંત્રી રણમલ તથા મંત્રી સેગની વિનતિથી રાજગચ્છના આ૦ પ્રદ્યુમ્નસૂરિએ સં૦ ૧૩૨૪ માં “સમરાદિત્યસંક્ષેપ” ર.
(પ્રક. ૩૫, પૃ. ૨૩) ૮. વાહડ સિદ્ધનાગ પરવાડને વંશજ સજજનને પુત્ર હતે.
(જૂઓ, પ્રક. ૩૮, પૃ૦ ૩૮૪) ૯. વાયડગછને બહડ-સં. ૧૨૯૭.
ગુજરાતમાં ભાયણ તીર્થથી ૬ કેશ દૂર સૂરજ ગામ છે. ત્યાંના સંઘે સં. ૨૦૦૬ના જેઠ સુદિ ૧૫ ને બુધવારે અનુરાધા નક્ષત્રમાં સવારે કલાક ૮ મિનિટ ૪૯ ના સમયે ભ૦ કુંથુનાથના બે માળના પ્રાચીન જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કર્યો. આ ગ્રંથના લેખકે મુનિ દર્શનવિજય, તેમના ગુરુભાઈ મુનિ જ્ઞાનવિજય અને મુનિ દર્શનવિજયના શિષ્ય મુનિ ન્યાયવિજય ત્રિપુટીના હાથે બે માળમાં રપ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં એક ત્રિગડું છે, વિગડાના બીજા ગઢમાં એક શિલાલેખ છે તે આ પ્રકારે છે–
सं० ॥ १२९०(७) श्रीवायटीयगच्छे श्रीजीवदेवमुख्यसंताने सूरयजनामे श्रे० वाहडेन पितृव्य श्रे० देश-मातृ लाहिणीश्रेयोऽथ तत्पुत्र्यात्मजसंधापासूभार्यायाः पुण्यार्थं च समवसरणं कारितं ॥ ..
એટલે કે, સં. ૧૨૯૭ માં વાયડગચ્છના શ્રાવક દેશને ભત્રીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org