________________
એકતાલીમું ]
આ અજિતદેવસૂરિ રાજના રાજ્યમાં “વાટાલંકાર' (પરિ. ૫, ૦ ૨૬૦) ર. પાદરામાં ઉંદરવસહિકા નામે જિનાલય બંધાવ્યું અને તેમાં વાદિદેવસૂરિસંતાનય આ જિનભદ્રસૂરિના હાથે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી.
(પ્રક. ૩૮, પૃ. ૩૯૨) ૩. શેઠ નેમિનાગ મોઢને બીજો પુત્ર. તેણે “મિનિર્વાણ મહાકાવ્ય રચ્યું હતું.
(પ્રક. ૪૧, પૃ. ૬૭૭) ૪. મંત્રી મકલપને મહાદેવી નામે પત્ની હતી. તેમને રાહડ અને નેમિકુમાર નામે બે પુત્ર હતા. રાહડકુમારે રાહડપુર વસાવ્યું અને ભ૦ ઋષભદેવને જિનપ્રાસાદ બનાવ્યો.
શેઠ નેમિકુમાર, જે રાહડકુમારને નાને લક્ષ્મણ જે ભાઈ હતું, તે મેવાડના કરહેડા તીર્થના ભગવાન નેમિનાથને ભક્ત હતા. તેણે મેવાડમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી માટે યાત્રા-ઉત્સવ ઉજવ્યું હતો તથા રાહડપુરમાં ભ૦ નેમિનાથનું મોટું જિનાલય બનાવ્યું. જાતમહેનતથી ધન મેળવી નાટકમાં ભ૦ ઋષભદેવના જિનપ્રાસાદમાં દક્ષિણ દિશા તરફ ૨૨ દેરીઓ બનાવી. તે નેમિકુમારને વાગભટ નામે પુત્ર થયે. તે માટે વિદ્વાન હતા. વિવિધ શાસ્ત્રોને જ્ઞાતા હતે. સર્વ કલામાં નિપુણ હતો. મહાકવિ હતો. તેણે પજ્ઞ વૃત્તિવાળું કાવ્યાનુશાસન,
ઋષભદેવચરિત્રમહાકાવ્ય, નેમિનિર્વાણકાવ્ય (સર્ગઃ ૧૫, ૦ ૯૮૮) જિનચતુર્વિશતિ, છંદ, અલંકાર, નાટક, મહાપ્રબંધ વગેરે ગ્રંથ રચ્યા છે.
તે વેતાંબર, દિગબર અને અજેન શાસ્ત્રને અભ્યાસી હતો. તેના ગ્રંથમાં આ ત્રણે સાહિત્યની છાપ છે. તેના સાહિત્યમાં કવિ ધનપાલનાં ઘણાં સૂક્ત મળે છે. સંભવ છે કે, આ વિદ્વાન દિગંબર જૈન હોય અથવા તેને દિગબર ધર્મથી વિશેષ પરિચય હોય. તેની સાહિત્યપ્રસાદી “કાવ્યાનુશાસન માં આ પ્રકારે જોવા મળે છે
सर्वार्धमागधी सर्वभाषासु परिणामिनीम् । સર્વપ તોલાચં સાર્વજ્ઞ પ્રાધ્યદે ! (કાવ્યાનુશાસન-મંગલ) सद्यतिसेवितपादं वरगणधरमूर्जितप्रवरवृत्तम् । श्रीवर्धमानमादौ जयदेवं भक्तितो वन्दे ।।
(-કાવ્યાનુશાસન, ટીકા- દનૈપુણ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org