________________
એકતાલીશમું ]
આ॰ અજિતદેવસૂરિ
૬૭૭
૫૦૦ કુટુંબને જૈન અનાવ્યાં. આચાર્યશ્રીએ ચડિકાદેવીને પ્રતિ મેધ આપી નાહડને જીવ-હિંસામાંથી મુક્ત કરાવ્યો. મંત્રી નાહુડે નાહડવસહી બંધાવી અને તેમાં સ’૦ ૧૨૫૨ માં પ્રતિષ્ઠા કરાવી. (–ઉપદેશતરંગિણી, ઉપદેશસાર) મત્રી આલિગને પ્રતિજ્ઞ! હતી કે જિનપૂજા કર્યા સિવાય અનાજ ખાવું નહીં.
સેનાપતિ યશાવીર, રાજા કુટુકરાજ—
તે નાડેાલના રાજા અશ્ર્વરાજ (સ૦ ૧૧૬૭ થી ૧૨૦૦) ચૌહાણના સેનાપતિ હતા. સાંડેરકચ્છના જૈન હતા. તેને બાહડ નામે પુત્ર હતા અને થલ્લક નામે પૌત્ર હતા. થલ્લક રાજા અશ્ર્વરાજને કૃપાપાત્ર અને યુવરાજ કટુકના મિત્ર હતેા. મત્રી યશેાવીરે સ’૦ ૧૧૭૨ ના માહ વદિ ૧૪ના દિને સેવાડીના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં એક ગેાખ બનાવી, તેમાં ભ॰ શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી. યુવરાજ કટુકરાજે સ૦ ૧૧૭૨ ના શિવરાત્રિના દિવસે થલ્લની પ્રેરણાથી તેની પૂજા માટે દર સાલ ૮ દ્રમ્મના ખર્ચ બાંધી આપ્યા. તે કટુકરાજ (સ’૦ ૧૨૦૮માં) નાડોલના રાજા થયા.
(–પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભા॰ ૨, લેખાંક : ૩૨૩, ૩૨૪, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૭૩, પ્રક૦ ૩૪, પૃ૦ ૯૩, સેવાડી પ્રક૦ ૩૫, પૃ ૧૬૯)
શેઢ નેમિનાગને વંશ—
अस्तीह सद्रत्ननिवासधिष्ण्यमुरुपञ्चावृत भूमिपीठः । श्रीमाननेकाङ्गिगणाश्रयश्च सन्मोढवेशः शरदीशतुल्यः ||२|| (જૈ॰ પુ॰ પ્ર૦ સ॰ પ્ર૦ ૬૬) ૧. નેમિનાગ—તેનું બીજું નામ નેમિકુમાર પણ મળે છે. તે આ॰ શ્રીહેમચંદ્રસૂરિના મામા હતા. માઢ જૈન હતા. તેને અભય અને વાહડ નામે બે પુત્રો હતા. વાહુડ કવિ અને વિદ્વાન હતા. તેણે ‘નેમિનિર્વાણુકાવ્ય ’ અને ‘ કાવ્યાનુશાસન ’ રચ્યાં છે અને પેાતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org