________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
૬૭૫ ગુણે હતા અને ૨ દે હતા; જ્યારે તમારામાં ૨ ગુણે છે અને ૯૬ દે છે.” રાજા કુમારપાલે આ ઉત્તર સાંભળીને પિતાને અધમ પુરુષ માની પિતાની આંખ ફોડી નાખવા માટે છરી હાથમાં લીધી, એ જ વખતે મંત્રીએ તરત જ તેમને રોકીને જણાવ્યું, મારે જવાબ પૂરે સાંભળ્યા પહેલાં તમે ઉતાવળ કરી રહ્યા છે, સાંભળ–સિદ્ધ * રાજમાં અસુભટતા અને પરસ્ત્રીલંપટતા એ બે મેટા દે હતા, જે તેમના ૯૬ ગુણોને ઢાંકી દેતા હતા, જ્યારે તમારામાં શૂરવીરતા અને પરસ્ત્રીસહેદરતા એ બે મુખ્ય ગુણે તમારા લેભ વગેરે ૯૬ દેશેને ઢાંકી દે છે.”
આ જવાબ સાંભળીને રાજા શાંત થયે-સ્વસ્થ બને. મંત્રી આલિગ સત્યવાદી, મુત્સદી અને અનુભવી જેન હતે.
અભિનવ સિદ્ધરાજના સમયમાં પણ મંત્રી આલિગ હતું, જેનું એક રાજવિજ્ઞતિપત્ર પણ મળે છે.
(–લેખપદ્ધતિ, ગાઢ એસી. નં ૧૯, પ્રબંધચિંતામણિ, ઉપદેશસાર, ઉપ૦ ૪૮)
* વાધૂયનને મંત્રીશ
૧. શેઠ વા–તે ગલકકુલને હતે. ગદ્યકકુલ નાગચ્છનું ઉપાસક હતું. વાધૂએ સંગમખેટક (સંખેડા)માં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું અને તેની પૂજા માટે ૧૦૦ હળ જમીન ભેટ આપી, જેમાં ચાર વાડીઓ હતી.
સં. ૧૨૨૬ના બીજા શ્રાવણ સુદિ ૩ ને સેમવારે પાલાઉદ્ર ગામમાં માંડલના જાદ્ધારગચ્છના મેઢ પામ્હણે જાલ્યદ્વારગચ્છના આ ગુણભદ્રસૂરિ માટે નંદીસૂત્રની “દુર્ગ પદવ્યાખ્યા” લખી તેમજ સં. ૧૨૨૭ માં દંડાજય-પથકના પાલાઉદ્ર ગામમાં તાડપત્ર ઉપર આવે શીલકસૂરિનું “મહાપુરિસીરિયં” લખાયું. એ સમયે વાધૂયાન ગૂર્જરેશ્વર કુમારપાલને મહામાત્ય હતે. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૯૦)
૨, કપદી–તેણે વટસરમાં ભ૦ આદિનાથનું ચૈત્ય બંધાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org