________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
૬૮૩ (૫) ભીમાશાહ–
(૧) વણથલીનો નગરશેઠ ભીમ સાથ–િતેણે સૌરાષ્ટ્રના દંડનાયક સજજનની પ્રેરણાથી ગિરનારતીર્થના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્યની ટીપ કરી રાખી હતી, પણ રાજા સિદ્ધરાજે તેને ખર્ચ આવે એટલે શ્રીસંઘે એ રકમમાંથી વણથલીમાં દેરાસર બંધાવ્યાં. શેઠ ભીમે સં. ૧૧૮૫માં ગિરનારમાં ભ૦ નેમિનાથને હાર ચડા, અને ગિરનાર પર ભીમકુંડ બંધાવ્યું.
(૨) ભીમાશાહ ખંભાતને વેપારી હતો. તેણે ખંભાતમાં જગા ન મળવાથી શહેરની બહાર હાથીદાંતની પિલાળ બંધાવી, વસ્તી વધવાથી તે પોષાળ આજે નગરની અંદર ગણાય છે.
(–ઉપદેશતરંગિણી) (૩) ભીમાશાહતે ખંભાતને વતની હતા. તેણે સં. ૧૩૨૭માં આ૦ દેવેન્દ્રસૂરિનું સ્વર્ગગમન થયું જાણી શકથી ૧૨ વર્ષ સુધી અનાજને ત્યાગ કર્યો. તેણે આખા ભારતમાં ૭૦૦ સ્થાનમાં ચતુર્થવ્રતધારી પુરુષ અને સ્ત્રીઓને એક રેશમી સાડી તથા પાંચ હીરાગલ સાડી એમ છ વસ્ત્રની લહાણી કરી હતી. માંડવગઢના મંત્રી પેથડશાહે તથા તેની પત્ની પદ્મિનીએ પિતાને આ લહાણી મળતાં બત્રીશ વર્ષની ઉંમરે સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું
(તપાગચ્છપટ્ટાવલી, પ્રક. ૪૫) (૪) કુંભલમેરુ દુગના શેઠ ભીમાશાહ–તે કુંભલમેરુદુર્ગને રહીશ હતો. જ્ઞાતિએ પિરવાલ જૈન હતો. તેણે આબૂતીર્થમાં પિત્તલહર નામને માટે જેને પ્રાસાદ બનાવ્યું. (પ્રક. ૩૭, પૃ. ૨૮૮) (૫) ભીમ કુંડલિયે
મહામાત્ય વાહડે સં. ૧૨૧૩માં શત્રુંજય તીર્થમાં મૂળ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેને પ્રતિષ્ઠા-ઉત્સવ ચાલુ હતો તે સમયે ટીમાણુને ચીંથરેહાલ ભીમ નામે જેન આવ્યું. તે કુંડલાના ઘીને વેપારી હતું. તેણે પિતાના ગામથી ૬ દ્રમ્મનું ઘી લાવી તેની સંઘમાં ફેરી કરી એક રૂપિયે ને સાત દ્રમ્પની કમાણી કરી. તેમાંથી તેણે એક રૂપિયાના ફૂલ ખરીદી પ્રભુની પૂજા કરી. આ જીર્ણોદ્ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org