________________
१८२
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ રજે [ પ્રકરણ થઈ હતી તે સાધ્વી સાધુલબ્ધિને ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી.
સં. ૧૫૨૭ના પિષ વદિ ૫ ના રોજ પાવાગઢ ઉપર મેલા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૩માં શત્રુંજય તથા ગિરનાર તીર્થને છરી પાળતા યાત્રા કાઢડ્યા, તથા દાનશાળાઓ સ્થાપન કરી અને સાધર્મિકની ભક્તિ કરી દીદ્ધાર કર્યો. સમ્યગ્દર્શન મેદક બનાવી તેમાં રૂપાનાણું ગોઠવી લહાણું કરી. ગચ્છની પરિધાપનિકા, પ્રતિષ્ઠા, ગુરુપદસ્થાપના, પ્રવેશત્સવ, તીર્થોદ્ધાર, અને ઘણાં પરેપકારનાં કાર્યો કર્યા. આ૦ લક્ષ્મીસાગરસૂરિ અને આ૦ સેમજયના ઉપદેશથી સં. ૧૫૩૮માં સર્વ જૈન સિદ્ધાંતે લખાવ્યા, જેનું આ સમયે સંશોધન કર્યું અને અપ્રમત્ત ૫૦ જયમંદિરગણિએ તેની વ્યવસ્થા કરી. (જૈનસત્યપ્રકાશ, કo ૧૩૦, ૧૩૧)
(–પ્રભાવકચરિત્ર-હેમચંદ્રસૂરિચરિત્ર, ઉપદેશસાર-સટીક, પં. લા. ભ૦ ગાંધીકૃત “તેજપાલને વિજય’નું પ્રાસ્તાવિકો
શેઠ ધવલ, શેઠ વૈરસિંહ–
તે ધોળકાને વતની શ્રીમાલી જેન હતો. તેણે ધોળકામાં ભ6 મુનિસુવ્રતસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેની વિનતિથી મલધારગચ્છને આ૦ ચંદ્રસૂરિએ “મુણિસુવયચરિચ” રચ્યું. સંભવ છે કે, તેની પત્ની રુકિમણીએ સં. ૧૫૫માં મુનિ સુમતિસિંહને “તિલકમંજરી' વહેરાવી હાય.
તેમને વિરસિંહ નામે પુત્ર હતું, જે મંત્રી વાહડને મિત્ર હતો. તેણે ખંભાતમાં ભ૦ પાર્શ્વનાથનું ચિત્ય બંધાવ્યું અને સંભ છે કે, આ હેમચંદ્રસૂરિની આજ્ઞા મેળવી તેણે આશાવલ કે ધૂળ કાના ઉદયનવિહાર ઉપર ૩૧ સ્વર્ણકળશે ચડાવ્યા હેય.
(–મુણિસુવયચરિય, ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિ, લેટ ૯૨, જેનસત્યપ્રકાશ, કમાંક ૨૨૨, પ્રક. ૪૧, પૃ૦ ૬૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org