________________
૬૮૪
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રક્રરણ
કરાવનાર મંત્રી વાડ કેવા છે એ જાણવા-જોવાની ઇચ્છા કરીને મંત્રીના તંબૂ પાસે આવ્યા પણ તેમાં જતાં તેને સંકોચ થત હતા. મંત્રીએ તેના ભાવ પારખીને તેને ખેલાવી પેાતાની પાસે અર્ધ આસન ઉપર બેસાડી બધા વૃત્તાંત જાણી લીધે. મ`ત્રીએ તેને જણાવ્યું કે, ‘તું મારે! સાધર્મિક ભાઈ છે તેથી મારા ચાગ્ય કઇ કામ હેાય તેા જણાવજે. ’
એ જ સમયે તીર્થોદ્ધારના વહીવટદારા તીર્થોદ્ધારની રકમ પૂરી કરવા માટે ટીપ કરી રહ્યા હતા. ભીમે પેાતાના બચેલા જે સાત દ્રુમ્સ હતા તે સઘળી મૂડી ટીપમાં આપી દીધી. મંત્રીએ તેની આવી નિઃસ્પૃહતા જોઈ, ત્યાગભાવનાથી પ્રસન્ન થઈ તેનું નામ ટીપની વહીમાં મેખરે લખાવ્યું અને બીજા શેઠિયાઓને જણાવ્યું કે, ‘ત્યાગ તે આનું નામ. આને કાલે ખાવાને માટે સાધન નથી છતાં ધર્મકાર્યમાં આવા ત્યાગ કરે છે.’
મત્રીએ ૫૦૦ દ્રસ્મ અને ૩ રેશમી વસ્રો મંગાવીને તેને ભેટ ધર્યાં. ભીમે હસીને જવાબ આપ્યા, ૮ મંત્રીવર ! આ નાશવંત ધનના લેાભમાં હું મારું પુણ્ય વેચી ન શકું... તમે પૂર્વભવમાં પુણ્ય કર્યું છે તે આજે આ સ્થિતિમાં છે ને મારા જેવાને આ રીતે બદલે આપવા એ તે ધર્મમાં છેતરામણી કર્યાં જેવું કહેવાય. મંત્રીએ તેના આવે વિવેક જોઈ-સાંભળી તેને ખૂબ ધન્યવાદ આપ્યા. છેવટે તેને પાનનું બીડુ આપી તેનું અતિ સમ્માન કર્યું,
તે સાંજે ઘેર આવ્યા ત્યારે તેની કશા પત્ની આજે જાણે ડાહી ડમરી બની ગયેલી જોવાઈ. કેમકે તેને ગમાણમાંથી ગાય બાંધવાના ખીલેા ઠીક કરવા જતાં ચાર હજાર સાનામહારા મળી આવી હતી અને તે વાતની હભેર ખબર આપવા તે ઉત્સાહિત થયેલી હતી, શેઠ ભીમાને નિર્ણય થયા કે,
આ પ્રભુપૂજાનું જ ફળ છે.
તેમણે બીજે દિવસે સંઘમાં આવીને મંત્રી વાડને આ રકમ આપી અને જણાવ્યું કે, આ રકમનેા તીર્થાંમાં આ રકમ લેવાને સાફ ઈન્કાર કર્યાં. ભીમે
વ્યય કરો.’ મંત્રીએ વિનીતભાવે હ્યું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org