________________
૬૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ હતેવાદિવેતાલ શાંતિસૂરિએ મંત્રીની વસહીમાં ‘ઉત્તરઝયણની પાઈયટીકા રચી હતી. ઉપાશ્રય–
મંત્રીએ ૮૪ હજાર નૈયા ખરચી પાટણમાં એક નવું ઘર બંધાવ્યું. સૌ કઈ તે ઘરનાં વખાણ કરતાં હતાં. મંત્રીએ આ૦ વાદિદેવસૂરિને સપરિવાર અહીં પધારવાનું આમંત્રણ આપ્યું અને એ મકાન બતાવ્યું. મંત્રીને ખ્યાલ હતું કે, આચાર્યશ્રી આ ઘરની પ્રશંસા કરશે જ, પરંતુ આચાર્યશ્રી મકાન જોયા પછી મૌન જ રહ્યા. મંત્રીએ પૂછ્યું, “ગુરુજી ! સૌ કેઈ આ ઘર જોઈ તેની પ્રશંસા કરે છે. આપને આ ઘરમાં કંઈ વાંધ દેખાય કે શું? આપ એ વિશે કેમ કંઈ કહેતા નથી ?”
આ૦ માણેકચંદ્રસૂરિએ જવાબ આપ્યો કે, “મંત્રીશ્વર ! આ તે ગૃહસ્થનું ઘર છે. આરંભ-સમારંભનું કેદ્ર ગણાય. સાધુ તેની પ્રશંસા કરે નહીં. હા, તમે પિષાળ બનાવી હોત તો આચાર્યશ્રી તેને યોગ્ય પ્રશંસા જરૂર કરત.”
આ સાંભળી મંત્રીએ તે ઘરને ઉપાશ્રય બનાવ્યું અને તેમાં પુરુષ જેવડાં મોટાં બે દર્પણે રંગાવ્યાં અને તેમાં સર્વપ્રથમ આવે વાદિદેવસૂરિને પધરાવ્યા, ત્યારથી એ મુખ્ય પિપાળ બની. - કવિ બિહણુ-કાશ્મીરને કવિ બિહણ મંત્રને આશ્રિત કવિ હતું. તેણે “કર્ણસુંદરીનાટિકા(અંક: ૪) રચી, તેમાં મંત્રી શાંતુને રજા વત્સરાજના મહામાત્ય ગંધરાયણ સાથે સરખાવ્યું છે ને મહામાત્ય તરીકે વર્ણવે છે. આ નાટિકાના મંગલાચરણમાં તીર્થકરની સ્તુતિથી શરૂઆત કરી છે. પાટણમાં ભ૦ આદિનાથના યાત્રા મહોત્સવ પ્રસંગે શાંતિ ઉત્સવગૃહમાં આ નાટિકા ભજવાઈ હતી. મહાકવિ બિહણ (ઈ. સ૧૦૬૬ થી ૧૦૮૫) –
૧. મુકિતકલશ–તે અગ્નિહોત્રી બ્રાહ્મણ હતે. મધ્યપ્રદેશમાંથી કાશ્મીરના શ્રીનગરથી ૩ માઈલ દૂર નમુખ (જયવત) ગામમાં આવી વસ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org