________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
કવિચક્રવર્તીના બિરુદ વિશે એવી હકીકત જાણવા મળે છે કે, એક વાર સિદ્ધરાજે પેાતાની પંડિતસભાના સમસ્ત વિદ્વાનેાને એક પ્રાસંગિક પ્રબંધકાવ્ય રચવાને જણાવ્યું ત્યારે કાઈ વિદ્વાને તે માટે હામ ન ભીડી જ્યારે કવિ શ્રીપાલે એક જ દિવસમાં વૈરોન્નનપરાગયમહાપ્રવન્ધ રચ્યા અને રાજાએ પણ આ અદ્ભુતકળાથી પ્રસન્ન થઈ ને જ તેને · વિચક્રવતી 'નું બિરુદ્ઘ આપ્યું હતું.
}}e
આવી રીતે રાજા સિદ્ધરાજે ખીજી વાર એક સમસ્યા પૂરવાથી કવિ શ્રીપાલને પોતાના સર્વશ્ગાર પણ આપી દીધા હતા.
(-ઉપદેશતર’ગિણી) સં૦ ૧૧૮૧ માં પાટણની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર અને આ વાદિદેવસૂરિ વચ્ચે શાસ્રા થયા, તેમાં કવિશ્રીએ મુખ્ય ભાગ ભજવ્યા હતા. તે આ॰ વાદિદેવસૂરિના ઉપાસક હતેા, ધર્મશિષ્ય હતા. તે જૈન મુનિવરોને પેાતાના અધાવેલા ઉપાશ્રયમાં ઉતારા આપતા હતા. વડગચ્છના આ૦ શ્રીવિજયસિંહસૂરિના પટ્ટધર આ હેમચન્દ્રે તેના ઉપાશ્રયમાં રહીને · નાલેયનેમિદ્વિસંધાનકાવ્ય રચ્યું હતું અને તેનું સાધન કવિ શ્રીપાલે જ કર્યું હતું. આ સામપ્રભસૂરિએ પણ સ’૦ ૧૧૪૧ માં એ કવિના જ ઉપાશ્રયમાં રહીને ‘ કુમારપાલડિાહા ' નામના પ્રબંધની રચના કરી હતી.
'
"
ભાગવતાચાર્ય દેવબેાધિ સિદ્ધ સારસ્વત વિદ્વાન હતા. પણ તે વ્યવહારમા ંથી વિરુદ્ધ વન ચલાવતા હતા. તે અને કવિ શ્રીપાલ વચ્ચે સદાચારને ઉદ્દેશીને ઝગડા પડયો હતા. પણ કલિકાલસર્વજ્ઞ આ॰ હેમચંદ્રસૂરિએ સ’૦ ૧૧૮૪ માં તે અને વચ્ચેના ઝગડા દૂર કરાવી, મૈત્રી કરાવી દીધી હતી. તેમણે રાજા સિદ્ધરાજ પાસેથી દેવળેાધિને એક લાખ દ્રવ્ય અપાવ્યું અને તેને આત્માભિમુખ મનાવ્યો. (જૂએ, પ્રક૦ ૪૧, પૃ૦ ૬૦૮, ૬૦૯) કવિ શ્રીપાલે રચેલા ગ્રંથા આ પ્રકારે જાણવા મળે છે
(3)I નિવ્ન્ન...સુધીર્િમંશોધિતમાન પ્રવર્ધમ્ ॥
Jain Education International
(–આ॰ હેમચંદ્રસૂરિષ્કૃત નાભેયનેમિદ્રિસધાનકાવ્ય)
For Private & Personal Use Only
www.jainelibrary.org