________________
૬૭૧
લે કાટલા નાયક ની ભલામણથી મા
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ મસ્તકમણિ માન હતું. રાજાએ તેની જ ભલામણથી મંત્રી આંબડ શ્રીમાલીને સૌરાષ્ટ્રને દંડનાયક નમ્યું હતું. તે સં. ૧૨૨૬ માં રાજા કુમારપાલે કાઢેલા શત્રુંજય સંઘમાં પણ સાથે હતે.
એક વાર રાજા કુમારપાલે સાધર્મિકની ભક્તિમાં દ્રવ્ય આપ્યું. કવિ સિદ્દપાલ તે પ્રસંગે બે –
क्षिप्त्वा बारिनिधिस्तले मणिगणं रत्नोत्करं रोहणो रेण्वावृत्य सुवर्णमात्मनि दृढं बध्वा सुवर्णाञ्चलः । मामध्ये च धनं निधाय धनदो बिभ्यत् परेभ्यः स्थितः किं स्यात् तैः कृपणैः समोऽयमखिलार्थिभ्यः स्वमर्थ ददन् ॥
–સમુદ્ર મણિઓને પિતાના તળિયે છુપાવે છે. રેહણાચલ રત્નને ધૂળ સાથે સેળભેળ કરીને રાખે છે, કુબેર ધનને જમીનમાં દાટી રાખે છે. હે રાજન! તું તે દાનવીર છે. તે તને એ મંજુર સેની ઉપમા કેમ અપાય ?
पूर्वं वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्ता जीवरक्षा व्यवाद् यस्यासाध्यवचः सुधांशुपरमःश्रीहेमचन्द्रो गुरुः ॥
–ભગવાન મહાવીર જેવા ગુરુદેવ હતા, અભયકુમાર જે. મંત્રી હતા છતાં રાજા શ્રેણિક જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા આ૦ શ્રી હેમચંદ્રસૂરિ જેવા જેના પરમગુરુ છે એવા કુમારપાલ રાજાએ આચાર્યશ્રીની વાણી સાંભળીને તે સરળતાથી પસાર કરી.
આ બીજુ કાવ્ય-પદ્ય પં. શ્રીધરની ઉક્તિ મનાય છે. રાજાએ આ કાવ્યના બદલામાં લાખ લાખ દ્રમ્મ આપ્યા.
(-પ્રબંધકેશ, પ્રબંધ ૧૦ મો) તે કવિ સિદ્ધપાલ પિતાને ઘર-ઉપાશ્રયમાં જૈન મુનિવરેશને પધસવતે હતે. આ૦ સેમપ્રભસૂરિએ સં૦ ૧૨૪૧ માં સિદ્ધપાલ કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org