Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 694
________________ એકતાલીશમું ] આ॰ અજિતદેવસૂરિ તેમના નામનું તત્કાલીન ભાષાનું એક સૂક્ત મળે છે रे रक्खर लहु जीव, चडवि रणइ मयगल मारइ, न पीइ अणगल नीर, हेलि रायह संहारइ, अवर न बंधइ कोइ सघर रयणभर बंधइ, परनारी परहरइ, पर रायह लच्छी संघ, ए कुमारपाल कोपई चडिओ, फोडइ सत्तकडाह जीम । जे जिणधम्म न मन्नसीई, तीह विचाडिसु तिम || (૫૦ કુલસાગરગણિના ‘ઉપદેશસાર સટીક' ઉપ ૩૨, સ’૦ ૧૬૬૨, પ્રક૦ ૩૫, પૃ૦ ૧૦૬) મંત્રી આંખડને દૃઢ સકલ્પ હતા કે, દેવ તરીકે વીતરાગને, ગુરુ તરીકે આ॰ હેમચંદ્રસૂરિને અને સ્વામી તરીકે ગૂર્જરેશ્વર કુમારપાલને જ નમવું. સં૦ ૧૨૧૩ માં શત્રુજયના મેોટા જીણોદ્ધાર પ્રસંગે તેણે શત્રુ જયની પશ્ચિમ દિશાની પાજ બધાવી હતી, જે આજે ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે. મહામાત્ય આંખડ રાજા કુમારપાલની આજ્ઞાથી કાંકણના શિલાહાર કુલના રાજા મલ્લિકાર્જુન, જેને રાજપિતામહનું બિરુદ્ઘ હતું, તેને જીતવા માટે સૈન્ય લઈ કાવેરી નદીને પાર કરીને સામે કિનારે પહેાંચ્યા, પણ તેની સેના વ્યવસ્થિત થઈ પડાવ નાખે તે પહેલાં જ મલ્લિકાર્જુને તેની ઉપર ઓચિંતા હલ્લા કરી, તેની સેનાને છિન્નભિન્ન કરી મૂકી. આથી મંત્રી આંબડ હાર પામીને પાટણ પાછો આવ્યા. રાજાએ સ૦ ૧૨૧૭ માં ફરીથી મલ્લિકાર્જુનને જીતવા માટે મહામાત્ય આંખડને મેકલ્યા. તેની સાથે પરમાર ધારાવર્ષાદેવ વગેરે માંડિલકા તથા સામતાને પણ મેાકલ્યા. તેણે કાવેરી ઉપર પૂલ ખાંધીને સેનાને પાર ઉતારી, વ્યવસ્થિત રીતે ગોઠવી મલ્લિકાર્જુનની સાથે યુદ્ધ કર્યું. પોતે જાતે જ સાહસ કરીને મલ્લિકાર્જુનના હાથી ઉપર ચડી જઈ મલ્લિકાર્જુનને નીચે પાડચો અને તે તેનું મસ્તક Jain Education International ૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820