________________
એકતાલીશમું ]
આ અતિદેવસૂરિ
૬૫૩
વેશ પહેરાવી અનાવટી સાધુ અનાવી ઘેાડી ઘણી શિખામણ આપી મહામાત્યની સામે હાજર કર્યાં. મહામાત્ય ઉદાયને તેને નમસ્કાર કરી સ્વયં દશ પ્રકારની મરણસંબંધી આરાધના કરી અને હસતે ચહેરે સ૦ ૧૨૦૭-૧૨૦૮ માં વઢવાણુમાં સ્વર્ગવાસ કર્યાં.
*
આ તરફ તે યુવાનને પણ વિચાર આવ્યો કે, મારા જેવા નાના માનવી જૈન સાધુના વેશ પહેરવા માત્રથી મહામાત્યને પૂછ્ય બન્યા તેા હવે જો સાચા સાધુ બનું તે મને ધણા જ લાભ થશે. મારા આત્માનું કલ્યાણ થશે.' આમ વિચાર કરી તે સાચા જેન સાધુ બન્યા. ભાવ સાધુ થયા અને શુદ્ધ સાધુજીવન પામી તેણે તે ગિરનાર તીમાં જઈ ને અનશન કર્યું.
મહામાત્ય ઉડ્ડયને ત્રણ જિનમદિરા બંધાવ્યાં હતાં–(૧) મ`ત્રીએ સ’૦ ૧૧૪૯ લગભગમાં કર્ણાવતી (આશાવલ)માં અહેાતેર દેરીવાળા ઉદયનવિહાર બંધાવ્યા, જેમાં ચૈત્યવાસીઓને હાથે ભૂત-ભવિષ્ય અને વમાન ચાવીશીની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રબંધચિંતામણુિ), તેનાં ખખડયેરા આજે નર-ઉદા-નરાડામાં તપા ધનવાસમાં વિદ્યમાન છે.
ખરતરગચ્છના આ જિનપતિ (સ૦ ૧૨૨૩ થી ૧૨૭૮)એ આશાવલના ઉડ્ડયનવિહારનાં જિનબિ બેને અપૂજનીય ડરાવવા સવાલ ઊભા કર્યાં હતા. આથી વાદિ દેવસૂરિના પ્રશિષ્ય આ પ્રદ્યુમ્નસૂરિએ સ’૦ ૧૧૪૮ માં શાસ્રા કરી ‘ વાદસ્થલ ’નામે ગ્રંથ રચ્યા. આ જિનપતિએ ખરતરગચ્છીય માન્યતાના આધારે તેની સામે ‘પ્રમાધ્યવાદસ્થલ’ગ્રંથ રચ્યા.
આશાવલમાં સંસ્કૃત વિદ્યાપીઢ પણ બન્યું હતું, જેમાં સં ૧૨૨૧ માં ૫૦ વયસિંહ વગેરે અધ્યાપક હતા.
(જૈનસત્યપ્રકાશ : ક્રમાંકઃ ૨૨૫)
(૨) મહામાત્ય ઉદયને ધેાળકામાં ઉન્નાવસહી ’ નામે મંદિર અંધાવ્યું હતું, તેમાં સ૦ ૧૧૭૫ માં આ૦ વાદિદેવસૂરિના હાથે ભ૦ સીમંધરસ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે પછી તે
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org